________________
પુણ્યસાર અને મદનવતી
૬૯
હે રાજપુતે ! હું માનુ છું કે, નેત્રાને આનંદ આપનારી ખરે અર તુજ છે. જેની રૂપ સમૃદ્ધિ અમૃતની જ્યાતસમાન વૃદ્ધિપામે છે. ઇંદ્રના હજાર નેત્રાથી પણ હું મારાં મને નેત્રોને ઉત્કૃષ્ટ જાણું છું, કારણ કે; ઈંદ્રનાં સહસ્ર નેત્રાએ નહી જોએલી તને મારાં એ નેત્ર ક્ષુધાતુરની માફક વાર વાર જુએ છે.
કોઈ ઠેકાણે રૂપ હોય છે, તે કોઈ ઠેકાણે કલા હાય છે અને તારામાં તે એ બંને રહ્યાં છે. સૌરભ્ય અને સૌકુમાય તેા ખરેખર માલતીમાં જ ડાય છે, માટે તું મારી ઉપર પ્રસન્ન થા
ઉત્કટ કામની પીડારૂપ સમુદ્રમાં હું ખું છું, તે હાથ પકડી જલદી તું મારા ઉદ્ધાર કર. રાત્રી અને ચ'દ્રની માફક આપણા બંનેની પ્રીતિ હંમેશાં સ ંચેાગવડે જેવી રીતે વૃદ્ધિ પામે તેમ તુ કર
એમ પુણ્યસારનુ વચન સાંભળી મદનવતી પેાતાની નાસિક વક્ર કરી અપમાનને જાહેર કરતી અને પેાતાની હાંશીયારીવડે જગતને તૃણુસમાન ગણતી હોય તેમ તે મેલી,
રે મૂખ ! હું જાણું છું કે; હાલમાં સઘળી જડતા તારામાં જ ભરાઈ ગઈ છે. કારણ કે; તું પેાતાને અને પરના વિચાર કર્યાં સિવાય એકદમ આવા ઉદ્દગાર કાઢે છે.
વિદુષી એવી હું રાજસુતા કયાં ? અને મૂખ એવા તું વિષ્ણુકપુત્ર કયાં ? માટે હુંસી અને કાગડાની માફક આપણા બંનેના ચેગ કેવી રીતે સભવે ?
જો કે, પરણ્યા વિનાની સ્ત્રી સારી, પર ંતુ મૂખ` પતિને સ્વાધિન થયેલી સ્ત્રીનેા જન્મ નૃથા છે, કારણ કે; શૂન્ય મકાન સારૂં, પણ ચારાની વસ્તીવાળું સ્થાન સર્વથા સારૂં' નથી.
પાષાણ સમાન મૂખ પતિને પેાતાને ગળે બાંધી કઇ ડાહી સ્ત્રી દુઃખ સાગરમાં પેાતાને ડૂબાડે ? એ પ્રમાણે મદનવતીના તિરસ્કારથી પ્રચ'ડ જલવૃષ્ટિવર્ડ કમલેાના સમૂહ જેમ પુણ્યસાર બહુ દુ:ખી થયા. પુણ્યસારના સમજવામાં આવ્યુ` કે; મારી જડતાને લીધે