________________
કુમારપાળ ચત્રિ વળી સમરસિંહનરેશના ખડ઼ે આગ્રહુથી ગુણુશ્રી મિત્રની માફક હુંમેશાં ત્યાં જતી અને સવાર સાંજ અને વખત શાભાવતી હતી.
રાજસભાને
૮૬
પેાતાના પતિને જાણવાની ઈચ્છાથી તે ઝરૂખામાં એસી, ત્યાં આગળ ગમનાગમન કરતા અનેક નાગરિકજનાને વારવાર જોતી હતી. પેાતાની દૃષ્ટિ આગળ થઈ નગરની અંદર જતા આવતા પેાતાના પતિ પુણ્યસાર પણ ઘણી વખત નીકળેલે, તથાપિ ખાસ પરિચય નહી" હાવાથી તેને ઓળખી શકતી નહેાતી.
નામ કે આકૃતિના જ્ઞાન વિના પ્રિયને ન જાણતી ગુણશ્રી અગ્નિથી સ્પર્શાયેલી કમલિની જેમ અતિશય મળવા લાગી,
કેવલ એનું ધ્યાન પતિ તમ્ જ હતુ. પુણ્યસારના પણ ળવામાં આવ્યું કે; કામદેવ શ્રેષ્ઠીના પુત્ર અહી આવેલા છે, પેાતાના સાળાને તેને નિશ્ચય નહેાતા, તેમજ લજ્જાને લીધે તે તે લક્ષ આપતા નહાતા, કારણ કે સજ્જના ઉચિત કાર્ય માં જ પ્રવૃત્તિ કરે છે.
તરફ
રાજપુત્રી મદનવતી
અન્યદા ઉત્કટ સુગ ંધ આપતા ચંદનાર્દિકના વિલેપનવડે દેવાંગનાની માફક દશે દિશાઓને સુગ ંધિત કરતી,
સાંભ
પર તુ
પેાતાના શરીરે ધારણ કરેલા પુરુષને ઉચિત એવા શણગારની રચનાએ વડે કામદેવની માફક પૌરવનિતાના હૃદયને મે।હ પમાડતી અને રાજસેવા માટે પ્રયાણ કરતી ગુણશ્રી પાતાના ઝરૂખામાં બેઠેલી સમરસિંહરાજાની પુત્રી મદનવતીના જોવામાં આવી.
તેના દર્શીનથી જ રાજપુત્રીનું હૃદય કામદેવના ખાણેાથી વિધાઈ ગયુ'. તે વિચાર કરવા લાગી.
પ્રથમ ખંઢી લેાકીની સ્તુતિવડે પછી ગાંધવાંના ગાયનાવડે અને ત્યારબાદ સુગ ંધિત પવનવડે જણાવેલા આ કોઈ ઉત્તમ પુરુષ છે.
શુ' આ કામદેવ હશે ? ના, તે તે અનંગ–શરીર વિનાના છે. શું અશ્વિની કુમાર હશે ? ના, તેના બે સ્વરૂપ હોય છે.