________________
૮૪
કુમારપાળ ચરિત્ર
હૈ તાત! આ શ્લાક ઉપરથી મેં મારા પતિનું નગર જાણ્યું છે. માટે મને ત્યાં મેાકલેા, વિલમ કરવાની જરૂર નથી.
વેપાર નિમિત્તે ગેાપગિરિમાં જઇને પેાતાની બુદ્ધિના પ્રભાવથી હું સ્વામીને લાવીશ.
કામદેવ મેલ્યા. વલ્સે ! તું પતિનુ તેનું નામ વિગેરે કઈ જાણતી નથી, તે ખીશું ?
સ્થાન જાણે છે ખરી, પરંતુ તુ કેવી રીતે તેને ઓળ
વળી ત્યાં ચાર લેાકેા ચારે તરફ ફરતા હાય છે, તેથી તે માગ પણ ઘણે, કઠિન છે અને દેવાંગના સમાન તને જોઇ કામાતુર થયેલા તે ચારા તને પકડી લેશે.
માટે હે પુત્રી! તારે અહીં જરહેવુ, આ મામતના પ્રયાસ કરવાની તારે જરૂર નથી. હું જ પેાતાના આપ્તપુરુષા પાસે જલદી તેના તપાસ કરાવીશ.
ગુણશ્રી પ્રતિજ્ઞા
ગુણશ્રી ખાલી. હે તાત! અમારી હોંશિયારી જોવા માટે તેણે અમારા ત્યાગ કર્યાં છે, જો અમે પેાતે જ તેને શેાધી કાઢીએ તાજ અમારી હાંશીયારી સ્પષ્ટ દેખાય.
વળી માર્ગોમાં આવતાં વિઘ્નાને દૂર કરવા માટે હુ· પાતે જ આપની પાસેથી પેાતાના રક્ષાય’ત્રની માફ્ક પુરુષવેષ ગ્રહણ કરીશ તેમજ હૈ તાત ! આ મારી માતા આ સર્વે મહેના અને તમે એક મારી દેઢ પ્રતિજ્ઞા સાંભળે.
છ માસની અ ંદર નીતિશાળી પાતાના પતિને જો હું ન લાવુ તા ત્યાં જ ચિતાગ્નિમાં પતંગની માફક હું પ્રવેશ કરવાની.
ત્યારબાદ શુભ દિવસે પિતાએ તેને પુરુષના વેષ આપ્યા. પુરુષ વેષ પહેરવાથી અદ્ભુત કાંતિમય ગુણશ્રી જનકાર્દિકની આજ્ઞા લઈ ચાલવાને તૈયાર થઈ.
તે સમયે કેટલાક તેના ગેાત્રીએપણ વેપાર માટે સુખદાયક તેના સાથમાં બહુ પ્રમાદથી પ્રયાણ કરવા લાગ્યા.