________________
પુણ્યસારવિવાહ
७७
નેત્રાને અમૃતાંજનસમાન કુમારનુ સ્વરૂપ જોઈ કન્યાએ પેાતાને કૃતાથ માનતી દરેક પાતપેાતાના હૃદયમાં વિચાર કરવા લાગી.
અડે। ! નિરવધિ સૌંદય સપત્તિવડે આ શું કામદેવ હશે ? અથવા શરીર વિનાના કામદેવની આવી શરીર સંપત્તિના સંભવ કાંથી હાય ?
આપણુ ભાગ્ય મેટું છે, કારણ કે; આવેા તેજસ્વી પતિ પ્રાપ્ત થયા છે. ખરેખર ચિંતામણિરત્ન પુણ્ય સિવાય હરતગેાચર થતા નથી. એમ ધ્યાન કરતી કન્યાઓની રામાંચ સાથે પ્રગટ થયેલા કટાક્ષા પુણ્યસારની સ્વાગત ક્રિયા કરવા લાગ્યા.
ત્યારેબાદ માતૃકા—ગાત્ર દેવીનુ પૂજન કરી તેમની આગળ ગાર મહારાજે કુમાર અને કન્યાએના હસ્ત મેળાપની ચેાજના કરી. વર અને કન્યાએના ડાબા જમણી હાથ આપવાથી પરસ્પર એક બીજાના અપરિત્યાગમાં તમીન આપ્યા.
તે આઠે કન્યાએ કટાક્ષવડે રહી રહીને વાર ંવાર કુમારને જોતી હતી. જાણે લાના કંઈક ભંગ કરતી હોય, તેમ તેમનું આચરણ દેખાતુ હતું. ત્યારપછી ત્યાં આચારવડે નહીં પણ નાસી જવાની ભીતિવડે પરસ્પર વસ્ત્રાંચલ ખાંધીને કન્યાઓ સહિત વરને અન્ય વિશુદ્ધ વેદિકામાં લઈ ગયા. ત્યાં અગ્નિ હેામ કરી પ્રથમથી જ ચાર ગતિ રૂપ સંસાર ભ્રમણને જણાવતા હોય, તેમ પુરહિત ચાર વાર વરકન્યાઓને પ્રદક્ષિણા કરાવી.
પછી કામદેવશ્રેષ્ઠિએ જગતમાં પણ જેની ઉપમા ન આપી શકાય તેવાં રત્ન, અશ્વ અને વસ્ત્રાદિક દાયજો (વરને આપવા લાયક વસ્તુ) બહુ હ` વડે આપ્યું.
તેમજ નગરવાસી સ લેાકેાને પેાતાના ખંધુની માફક ક્રિય લેાજન, તાંબૂલ દુફૂલ, અને આભરણાદિકવડે પ્રસન્ન કર્યાં.
ત્યારબાદ ઈદ્રાણીઓની સાથે ઇંદ્રની જેમ તે આઠે કન્યાએ સહિત પુણ્યસારકુમાર સાસરાની આજ્ઞાથી નવીન ઘરમાં રહ્યો.