________________
—
—
કન્યા વિલાપ
તારી માતા તારા વિગ રૂપ અનિથી મળી રહી છે અને ખાતી પણ નથી. હું પણ તારા માટે આખી રાત ફરી ફરીને બહુ થાકી ગયે છું.
હે વત્સ ! દુઃખરૂપી અંધકારને દૂર કરનાર તારા આગમનથી આપણું ઘર ફરીને સૂર્ય મંડલથી પ્રકાશિત થયેલ આકાશને અનુસરે.
ઈત્યાદિક વચન કહીને શાંત છે આત્મા જેને એવે તે ધનસાર પુણ્યસારને હાથ પકડી બલાત્કારે તેને લઈ પિતાને ઘેર ગયે.
પુણ્યસાર પિતા સાથે ઘેર ગયે. બાદ પિતાની માતાને નિષ્પક્વ -કમલ વિનાની પધની સમાનશોભા રહિત જોઈ તે વિચાર કરવા લાગે.
અહે! મારા વિયોગને લીધે મારી માતાની કેવી સ્થિતિ થઈ છે ? જે હાર પોતે ચોરી લીધું હતું, તેનાથી ઘણે કિંમતી હાર પિતાના કંઠમાંથી ઉતારી માતાની આગળ ભેટ તરીકે મૂકીને વિનયપૂર્વક તેના ચરણમાં પુણ્યસાર નમે.
પછી પિતાની પાસે રહેલા સર્વ અલંકાર પિતાને ભેટ કરી તેણે ચેરેલા ધનને બદલે વાળે.
પુત્રના પ્રેમમાં મગ્ન થયેલ માતાપિતાએ વારંવાર બહુ આગ્રહથી પૂછ્યું, તે પણ પુણયસારે ગુપ્તમંત્રની માફક પાણિગ્રહણ મહોત્સવની વાત કરી નહીં.
પછી પુણ્યસાર ધર્મક્રિયામાં એ નિષ્ણાત થયે કે હિમાલયને ગંગાપ્રવાહ જેમ સમગ્ર કુલને તેણે પવિત્ર કર્યું. કન્યા વિલાપ
હવે તે ગુણશ્રી કુમારની પાછળ ગઈ હતી, તેણીએ ઘણી વાટ જોઈ છતાં તે આવ્યું નહીં. પછી વિલક્ષમુખે પાછી આવી. પિતાની બહેને તેણીએ તે વાત કરી.
ત્યારબાદ સર્વે બહેને એકઠી થઈ ગૃહઉદ્યાનાદિક સર્વસ્થામાં તપાસ કરી, પરંતુ પિતાને પુણ્યની માફક પતિને પત્તો લાગે નહીં. ભાગ-૨ ૬