________________
७२
કુમારપાળ ચરિત્ર
વિટપુરુષા ખરેખર વટવૃક્ષસમાન કહ્યા છે, કુલીન-શ્રેષ્ઠિ એવા પણ તેઓ સત્પુરુષાને સેવવા લાયક નથી. કારણ કે, તેઓ કિ પુરુષ – ખરાખ પુરુષ=યક્ષેાને સેવવા લાયક કહ્યા છે. માટે તેવા જાર પુરુષાની સંગતિના સવ થા ત્યાગ કરવા ઉચિત છે.
याञ्चा चेत् किमु लाघवेन ? जडता चेच्छ्रन्यभावेन किं १ दुरितेन किं ? धनमदश्चेत्सीधुपानेन किम् ? | मोहश्चेन्निगडेन किं ? व्यसनिता चेत् पारवश्येन किं ?.
नैःव्यं चेन्मरणेन किं ? विटरतिश्चदस्त्यमार्गेण किम् ? ॥१॥
પુરુષની અંદર જો યાચના હોય તે લઘુતાવડે શું? કદાચિત્ જડતા હાય તેા શૂન્ય ભાવથી શું ? લેાભ હાય તેા પાપ વડે શું?
*
ધનના મઢ હાય તા મદ્યપાનવડે શું ? માહ હેાય ત્યાં એડીથી શુ` ? વ્યસન હેાય ત્યાં પરવશપણાથી શુ` ? દરિદ્રતા હાય તેા પછી મરણ શું? તેમજ વિટપુરુષા સાથે પ્રીતિ હાય તેા કુમા ઉત્તમપુરુષ પણ કુસંગવડે અધમ અવસ્થામાં જરૂર દ્વારાય છે. મદિરાના ઘડામાં ભરેલું પાણી શું અપવિત્ર નથી થતુ ં ?
વડે શું ?
અરે! આજ સુધી મારા ઘરમાં કાઈ નાકરાએ પણ રે કરેલુ તે ચૌય કમ` તે પુત્ર થઈને કર્યું, તને કંઈપણ શરમ ન આવી નહી ?
ન
કેટલાક પુત્રા સુવર્ણના પુષ્પાવડે પેાતાની માતાને પૂજે છે અને તે તા તેના હાર ચારી લીધા, તારા સપુત્રપણાને ધિક્કાર છે.
હાર અને સેાનૈયા આપ્યા સિવાય તારે મારા ઘરની અંદર આવવું નહીં. એ પ્રમાણે પિતાના તિરસ્કાર સાંભળી પુણ્યસારનું મુખ મીસમાન શ્યામ થઇ ગયું. અને તેજ વખતે ઘરમાંથી નીકળી તે વિચાર કરવા લાગ્યા.