________________
૫૫
કુદિની પશ્ચાત્તાપ
ત્યાં જતા જમાઈને જઈ વૃદ્ધા દ્વાર આગળ આવી અને પ્રેમથી નમ્ર બની કોયલની જેમ મધુર સ્વરે બોલાવવા લાગી. સુમિત્ર પણ વૃદ્ધાને જોઈ સંભ્રાંતની માફક નમી ગયે.
પછી તે વૃદ્ધા કૃત્રિમ રુદન કરતી તેને કહેવા લાગી.
કેઈ મુસાફર પણ જલ પીવા માટે ક્ષણમાત્ર ઘરની અંદર રહે છે તેમજ એને જવાની ઘણું ઉતાવળ હોય છે, છતાં પણ પૂછયા વિના જ નથી.
તમને તે બહુ ભકિતવડે અમે હંમેશાં પ્રસન્ન રાખતાં હતાં, છતાં અમને કહ્યા વિના કેમ ચાલ્યા ગયા ?
સજ્જનેની મૈત્રી સાત ડગલાંમાં બંધાય છે.” એ જનશ્રુતિ પ્રસિદ્ધ છે,
તમને તે અમે જમાઈ કર્યા છે, છતાં હાલમાં સૌહાર્દને અમલ કરતા નથી. જો કે, હિતોપદેશથી કર જાણુ મને તમે ગણતા નથી, પરંતુ કેવલ તમને ઉદ્દેશી જીવિતને ધારણ કરતી મારી પુત્રીને કેમ તરછોડી છે ?
મેઘથી લતા જેમ તારાથી ત્યજાયેલી મારી પુત્રી જે હાલતમાં આવી છે, તે તેનું શરીર જ કહી આપશે. બાકી હું કંઈક આપને વિદિત કરૂ છું કે,
વિરહાનિવડે અત્યંત બળતું હોયને શું ? એવા હૃદયને તારી સ્ત્રી મેઘશ્રેણિની જેમ ધારાબંધ અશ્રુની વૃષ્ટિવડે સિંચન કરે છે.
પિતાના હૃદયમાં રહેલા તમને જ પરમાત્મ સ્વરૂપ જેતી અને વિયેગથી પીડાયેલી તે ગિની સમાન આંખ મીચી બેસી રહે છે,
માટે હે વત્સ ! સ્વરછતા પૂર્વક અહીં આવે અને પિતાના દર્શનરૂપ રસાયનવડે મુડદાની હાલતમાં આવી પડેલી તમારી સ્ત્રીને ફરીથી પણ તમે સજીવન કરે. સુમિત્ર ચાતુર્ય
અહે ! આ વૃદ્ધાની અંદર પ્રસન્ન કરવાની યુકિત, કપટ ચાતુર્ય,