________________
સુમિત્ર નૃપ સમાગમ
૫૯
ખિન્ન થયેલી કુદ્ધિની ખેાલી. અહી ગાલ ફુલાવવાનું કંઈ કામ નથી. તારી બધીએ કલા મેં જાણી છે. જલદી મારી પુત્રીને સજ્જ કર. સુમિત્ર મેલ્યે. હે દુષ્ટ ! જ્યાં સુધી તને ઊંટડી બનાવી નગરની વિષ્ટા ન ચરાવું, ત્યાં સુધી મારી કલા શાકામની ?
રે! ચૌક કરનારી ! નહી. તેા વેળાસર તે મારૂં' રત્ન મને તું આપી દે.
તે સાંભળી રાજાએ પૂછ્યું. હું મિત્ર ! રત્ન શાનું? તે વાત તા કર. ’
સુમિત્ર ખેલ્યું. “ માની અંદર જેનાથી આપશે। સ્નાનાદિક વિધિ થયા હતા, તે રત્ન મારા જીવિતની માફક આ પાપિણીએ ચારી લીધું. છે.’’
વીરાંગઢ ક્રોધથી ખેલ્યા. રે દુષ્ટ ! “ ગામ પણ પાતે ખાળે અને દોડા દોડા એમ બ્રૂમ પણ પાતે પાડે” એ ઉકિત તેં સત્ય કરી, જલદી તે મણિ તું લાવ, નહિ તે હાલ જ તારા નાક અને કાન કાપી લઈને આ નગરમાંથી તને કાઢી મૂકવામાં આવશે. ”
એમ રાજાનેા હુકમ સાંભળી વૃદ્ધા બહુ દીન થઈ ગઈ અને પેાતાના ભંડારમાંથી મણિ લઈ આવી. સુમિત્રને તે આપીને તેણીએ ક્ષમા માગી,
કલાવાનની આગળ ખળની શી ગણતરી ?
આપણે વાર્તાલાપ પછીથી કરીશુ, પ્રથમ એની પુત્રીનું ઠેકાણું પાડ, એમ કહી રાજાએ સુમિત્રને વિદાય કર્યાં.
6
સુમિત્રે વેશ્યાને ત્યાં જઇ નેત્રામાં કૃષ્ણઅંજન નાખી તિસેનાનું પશુવ દૂર કર્યું. રતિસેનાએ પણ પેાતાની માતાનું દુશ્ચરિત્ર જાણી તેને બહુ ધિક્કારી.
પછી સુમિત્ર રતિસેનાને પેાતાના ઘેર લઈ ગયા અને પેાતાની સ્ત્રીઓમાં રતિસેનાને તેણે મુખ્યત્વ આપ્યું.
ખરેખર આ એને સતીત્વનું ફળ મળ્યું.