________________
સુમિત્ર વિચાર
૨૫
ઘેાડાએ બહુ હર્ષ થી ખુ ખારા કર્યાં. રાજ્યશ્રીની અધિષ્ઠાત્રી દેવીએ તેના મસ્તક પર છત્ર ધારણ કર્યું.
અને બંને તરફ ચામર વીઆવા લાગ્યા. વીરાંગદના દનવડે લેાકેાને આનદ હૃદયમાંથી ઉભરાતા હાયને શું? તેમ રામાંચના મિષથી મહાર નીકળતા હતા. સુમિત્ર વિચાર
સુમિત્ર પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યેા. માશ મિત્રને રાજ્ય મળ્યું. હવે તે મને નગરમાં લઇ જશે અને કોઈપણુ નિચેગમાં મને જોડી દેશે.
સ્વકાય, પ્રજાકાય, રાજકાય સંબંધી સવ સાધનાની ચિંતાવડે નિયેાગ એ પરાધીનતા માટે જ છે, તેથી તે કેવલ દુઃખદાયક છે. ચેાગના કરતાં આ નિચેગ બુદ્ધિમાન પુરુષોને પણ દુઃસાધ્ય છે. કારણકે, ચાગને વિષે કેવલ આત્માજ સાધ્ય કરવાના છે, પર ંતુ નિચેાગમાં તે સવ જગતને સાધ્ય કરવાનુ... હાય છે,
માટે તે ધમાલમાં પડવાની મારે કંઈ જરૂર નથી. મારી પાસે ચિંતામણિ સમાન આ પદ્મમણિ સ્વાથ પૂર્ણ કરવામાં તૈયાર છે. તેના પ્રભાવથી કેટલેક સમય દેવની માફેંક હું ઇચ્છા પ્રમાણે આનદ લાગવીશ. હવે તે રાજકુમારથી છુટા પડવામાં મને કોઇપણ પ્રકારનું દૂષણ નથી. કારણકે, એને મે વિપત્તિરૂપ સાગરમાંથી ઉત્તીર્ણ ક છે અને સમૃદ્ધિમય શ્રેષ્ઠ રાજ્ય પણ અપાવ્યું છે.
એમ વિચાર કરી સુમિત્ર એકદમ કોઈક ઝાડની અંદર ચાલ્યે ગર્ચા, તે વીરાંગદના જોવામાં આવ્યેા નહી. કારણકે, તે સમયે નમન કરતા લેાકેાના મુખ તરફ તેની દૃષ્ટિ હતી.
સુમિત્ર ગવેષણા
ત્યારબાદ રાજાની દૃષ્ટિ સુમિત્ર તરફ ખે'ચાઇ, પરંતુ તે સુમિત્ર તેના જોવામાં આવ્યો નહી, જેથી તે માટા શબ્દોથી વાર વાર તેને એલાવવા લાગ્યા તેમજ પેાતાની નજીકમાં રહેલા લાકોને હુકમ કર્યાં કે,