________________
દીપસમૃદ્ધિ
૨૩
સ્કાર વર્ષાપલ-હિમ ( ખરફ) સમાન ( રૂપ ) સુખ છે જેનુ', પ આમ્રફુલના ખંડ સમાન ( રૂપ) અધર ( એષ્ટા) છેજેના, માદક સમાન (રૂપ) છે ઉંચા સ્તન જેના, મગની દાલ સમાન ( રૂપી ) નીલ છે ક ંચુક જેનો,
માલુપુડા સમાન (રૂપી) છે વસ્ત્ર જેનું એવી વારાંગના સમાન દીવ્ય રસાઇ દેવાંગનાએએ તેમની આગળ લાવી મૂકી,
કેાઈ દિવસ નહી આસ્વાદેલી એવી વિવિધ રસ વતીને પેાતાની ઈચ્છા પ્રમાણે જમતા તે ખ ંનેની જીભ પણ રસજ્ઞાનમાં વિમૂઢ ખની ગઈ. અહે!! માય ની કેટલી મલિષ્ઠતા ?
સુમિત્ર હાસ્ય પૂર્ણાંક વીરાંગદને કહેવા લાગ્યા.
હે સ્વામિ ! ત્રણ દિવસથી આપ ભૂખ્યા છે, માટે રૂચિ પ્રમાણે સારી પેઠે જમે.
પછી બંને જણે મુખ પ્રક્ષાલન કરી પાનસેાપારી વિગેરે મુખ વાસ લીધે.
સુમિત્રના મરણુ કરવાથી જ દેવે સ` વસ્તુ અદૃશ્ય કરી નાખી. મેઘજાળની માફક સવ દેશ્ય વસ્તુ અદૃશ્ય થવાથી રાજકુમારે તેનું કારણ સુમિત્રને પૂછ્યું.
તેણે જવાબમાં કહ્યુ', હાલમાં કેઈક સ્થલે વિશ્રાંતિ લ્યેા. પછી સવ` હકીકત હું. આપને જણાવીશ,
તે સાંભળી રાજકુમાર એક આમ્રવૃક્ષને નીચે સુઈ ગયા અને નિદ્રાધીન થઇ ગયા. બુદ્ધિનિધાન સુમિત્ર પણ એની પાસમાં એઠો અને એને રાજ્ય કેવી રીતે મળશે, એમ પેાતાના મનમાં વિચાર કરતા હતા.
રાજ્ય પ્રાપ્તિ
હવે તે મહાશાલનગરમાં ધન જય નામે રાજા હતા. તે ગત દિવસે ગાઢ માંદગીમાં આવી પડયા અને દૈવયેાગે મરણ પામ્યા. તેને કોઈ પણ પુત્ર નહેાતા, તેથી મંત્રીએએ વિચાર કરી રાજ્ય ભક્તિ માટે સાયકાળે પચીન તૈયાર કર્યાં.