________________
મણિપ્રભાવ
મણિપ્રભાવ
હું વિધિજ્ઞ ! વિધિ પ્રમાણે આ નીલમણિનુ આપ પૂજન કરે. એટલા માટે માગ માં મેં આપની પાસે ત્રણ દિવસના ઉપવાસ કાવ્યા છે.
૨૧
કારણ કે
તપ વિના પુણ્યશાલી પુરુષને પણ સિદ્ધિ મળતી નથી. વળી સૂર્ય –તપશ્ચર્યા આ લાકમાં બહુ તાપ વડે શરીરને તપાવે છે, અને જલ-શુંગારાદિ રસને શેાષાવે છે, તેા પણ તાપન ( સૂર્ય =તપ ) ને વિષે કમલિની જેમ સમસ્ત સિદ્ધિ રતિ ( વિકાશ=આનંૐ) ને પ્રાપ્ત થાય છે, એ માટુ આશ્ચય છે.
કલેશને સહન કર્યા સિવાય કચે! માણસ લક્ષ્મીપાત્ર થાય છે? જીએ ! વેધાદિકના કષ્ટથી કાનને સેાનાના અલકાર મળે છે. આ મણિ તુષ્ટ થવાથી રાજ્યસ'પત્તિ આપશે. કારણકે; મણમંત્રાદિકને મહિમા અગ્નિ'ત્ય હૈાય છે.
સ્વચ્છ બુદ્ધિ છે જેની અને મણિના દનથી વિસ્મિત થયેલા રાજકુમારે પૂછ્યું,
હું મિત્ર ! ખરી વાત કહે. આ મણિ તને કોણે આપ્યા ? અને કેવી રીતે રાજ્ય આપશે ?
સમય ઉપર સર્વ વૃત્તાંત હું તમને કહીશ. હાલમાં આ મણિનુ પૂજન કરે. એમ સુમિત્રના કહેવાથી રાજકુમારે પૂજનનો પ્રારંભ કર્યાં.
તેટલામાં સુમિત્ર પણ એકાંત સ્થળે ગયા અને નિમલ બુદ્ધિથી પદ્મરાગણનુ' પુષ્પાવર્ડ તેણે અર્ચન કર્યું. પછી યક્ષના કહ્યા પ્રમાણે જપવડે તેની આરાધના કરી. રત્નના અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થયા.
સુમિત્રને કહ્યું; હું પ્રસન્ન થયા છું. તારા સ્મરણથી હું આવ્યા છું. તારે જે જે વસ્તુ ઈષ્ટ હોય તે તું મેલ. સર્વ પૂર્ણ કરવાના તૈયાર છું.
તે દેવના પ્રસાદવડે સુમિત્ર ગ્રીષ્મવડે સૂર્યની જેમ દેદીપ્યમાન થઈ તત્કાલ રાજકુમાર પાસે ગયા.