________________
કુમારપાળ ચરિત્ર
સુમિત્ર પણ કુ જર્ની (હાથી) માફક જમાંથી બહાર નીકળ્ય અને તરતજ તે સીધા માર્ગે નગરમાં આન્યા. ત્યાં કોઈ પુરુષના મુખથી તેના સાંભળવામાં આવ્યું;
અહીં રતિસેના નામે સુંદર રૂપવતી વેશ્યા રહે છે, પરંતુ તે પુરુષ વર્ગીના દ્વેષ કરનાર અને સ્ત્રીઓનું એક આભૂષણ સમાન છે. તેના લાવણ્યરસના આસ્વાદમાં આદરવાળાં નેત્રોને વહન કરતા અને કામદેવ સમાન સ્મારફ્ ગારથી સુશેાભિત સુમિત્ર તેના દ્વાર આગળ ગયા. ભૂમિ પર રહેલા દેવ સમાન આકૃતિથી મનેાહર સુમિત્રને જોઈ રતિસેનાનું હૃદય ખુશ થઈ ગયું,
પેાતાના પ્રાસાદની અંદર તેને ખેલાવી તે વિચારવા લાગી;— आस्य पर्वशशी विलोचनयुगं विस्मेरमिन्दीवर',
कण्ठः कम्बुरुरश्च काञ्चनशिला स्कन्धौ च पूर्णौ घटौ । बाहू शौर्यगजेन्द्र यंत्रण महाssलाने करौ चारुणा
भोजे
सुधानं नयनयोः केनैष सृष्टो युवा ||१||
૨૮
અહેા ! પૂર્ણિમાના ચંદ્રસમાન જેનું મુખ છે. પ્રફુલ્લ નીલ કમલ સમાન નેત્રયુગલ છે.
કખુ સમાન કંઠ છે. સુવર્ણ શિલા સમાન વક્ષસ્થલ છે. પૂર્ણ ઘટ સમાન ખભા
છે.
શૌય રૂપી ગજંદ્રને સ્થિર કરવામાં સ્તંભ સમાન ખાતુ છે. લાલ કમળ સમાન હાથ છે. તેમજ નેત્રો છે,
અને અમૃતાંજન સમાન દેહ શેાભે છે એવા આ યુવાનને કાણે સરજયા હશે ?
શારીરિક કાંતિવડે રતિને પણ લાવતી તે સુંદરીને જોઈ સુમિત્ર પણ અનહદું આન પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા.
આ રતિસેના ત્રણ લેાકેાને જીતવામાં કામદેવની ખરેખર સેના છે. જેણીનાં કટાક્ષ ખાણા દેવેને પણ દુ:સહ છે, અથવા આ સ્ત્રી નથી, પરંતુ શૃંગારરસની નદી છે. કારણ કે;