________________
૩૮
કુમારપાળ ચરિત્ર પછી સુંદર સ્થાન પર તેને જમવા માટે બેસા. શ્રેષ્ઠ કવિના કાવ્યની માફક વર્ણન કરવા લાયક છે વર્ણ-અક્ષર=વરૂપ જેનું તેમજ સારી રીતે સંસ્કાર કરેલા રસાલ ભેજનને સુશર્માએ જમવા માટે પ્રારંભ કર્યો.
પ્રથમ કઈ પણ દિવસ નાના પ્રકારના રસથી ભરેલી આવી રઈ તેના જમવામાં નહીં આવેલી, તેથી તે યતિ માધુર્યરસથી ભરેલી સુધાને પણ તેની આગળ તૃણ સમાન માનતો હતે.
સ્ત્રી અને પુત્રો સહિત શ્રેષ્ઠી તેની ભકિત કરવામાં તત્પર હતે. વિશેષમાં તેણે કહ્યું કે, હે પુત્રીઓ ! તમે પણ વીંજણાથી પવન નાખો. મનેવિકાર
પિતાના મનહર અંગના સંગથી ભંગાર (શંગારરસ=આભૂષણ) ને શેભાવતી,
મુખચંદ્રની કાંતિવડે હસાગરને ઉલિત કરતી,
અને મંત્રાક્ષની માફક ફેકેલા ચંચલ કટાક્ષો વડે, મુનિઓના પણ મનને વારંવાર મેહ પમાડતી,
જ્યા અને વિજ્યા તે બંને પુત્રીઓ પિતાની આજ્ઞા પ્રમાણે સુશર્માની આગળ ઉભી રહીને કંકણના ઝંકારા સાથે વીંજણાથી પવન નાખવા લાગી.
ચંદ્રના ઉદયની જેમ સુભગાઓના દર્શન માત્રથી સમુદ્રની માફક સુશમનું હૃદય તત્કાલ સુભિત થઈ ગયું.
બાલાઓના લાવણ્ય રૂપી સુધારસનું પરિપૂર્ણ પાન કરવાથી તેણે વિષાન્નની માફક ભેજન કર્યું નહીં.
તેમની દૃષ્ટિરૂપ મેઘવડે વૃદ્ધિ પામતા રાગરૂપ પૂરતાં ડૂબતા તે તાપસન શીલ રૂપી વૃક્ષ દૂર થઈ ગયે, જેથી તે તેને આધાર ન થે, તે ગ્ય છે.
અહે! જિતેંદ્રિયના પણ દેહરૂપ અરણ્યમાં કામ વ્યાધ સ્ત્રીમય પાશને પ્રગટ કરી મને મૃગને બાંધે છે.