________________
૩૬
કુમારપાળ ચરિત્ર
જયા અને વિજયા
નિવાસસ્થાન અને
ઉત્તરદિશામાં પદ્મની જેમ શ્રેષ્ઠ લક્ષ્મીનુ સજ્જનોને હુ'મેશાં આનંદ આપનાર સુભદ્રપુર નામે નગર છે. હિમાલયની ભ્રાંતિને ધારણ કરતી હાય, તેમ ગંગાનદી જેના ઉન્નત અને સારા નિધિવાળા કિલ્લાનું અવલંબન કરી સેવે છે (વહે છે); તે નગરની અંદર ગંગાદ્દિત્ય નામે શ્રેષ્ઠી રહે છે. સૂર્ય સમાન કાંતિને ધારણ કરતા અને પદ્મા ( લક્ષ્મી ) પદ્મ (કમળ) ને વિકસિત કરવામાં ઉત્સુક જે સચ્ચક્ર-સજ્જના ચક્રવાક પક્ષીઓના સમૂહને આનંદ આપે છે.
વિજળી સમાન ચંચળ એવી પણ લક્ષ્મી, જેના ઘરમાં પુણ્યવડે વશ થયેલી સ્ત્રીની માફક સ્થિર હતી.
વસુ ( દ્રવ્ય ) ધારાની માફક જગતને આનંદ આપનારી અને રૂપવડે અન્ય રતિ હાયને શુ ? તેમ વસુધારા નામે તેની સ્ત્રી હતી, પ્રખલપુણ્યના ચેાગથી અપૂર્વ` પ્રેમધારી તે અને સ્ત્રી પુરુષના ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષના લ સમાન બહુ પુત્રો થયા. એક દિવસ તે દંપતીને વિચાર થયા.
આપણને પુત્ર ઘણા થયા. પરંતુ એમનું કુશલ કરનારી એક પણ પુત્રી નથી.
અહા! લેાકની વિચિત્ર સ્થિતિ હાય છે. પુત્રવાન પુત્રીની ઈચ્છા કરે છે અને પુત્રીવાળા પુત્રની ઈચ્છા રાખે છે. અથવા અવિદ્યમાન વસ્તુપર જગતની પ્રીતિ હાય છે.
ખંને જણે પુત્રી માટે કુલદેવતાની આરાધના કરી. કામદુધા સમાન ગેાત્રદેવી પ્રસન્ન થઈ અને વર આપ્યું.
વરદાનના પ્રભાવથી તેમને ઉત્તમ પ્રકારની બે પુત્રીઓ થઈ. એકનું નામ જયા અને ખીજીનું નામ વિજયા.
તેઓ મને બહુ વિનીત હતી. બહુ પુત્રોની પાછળ જન્મ થવાથી અને ભાગ્ય તથા સૌભાગ્યથી પણ માતાપિતા તેમજ બંધુઓને તેઓ