________________
શુન્યનગર
દુઃખના સમયે સજજનેએ મિત્રને આશ્રય લે, તે પણ લજજાકારક હોય છે.
સ્થિતિમાં મહાન પુરુષે મિત્રને આશ્રય ન કરવું જોઈએ, એમ મારૂં સમજવું છે.
ક્ષીણ થયેલ ચંદ્ર, મિત્ર-સૂર્યને આશ્રય લેવાથી પિતાના નામને પણ લોપ કરે છે, અર્થાત્ કિંચિત્ માત્ર પણ દેખાતું નથી.
માટે દેશાટન કરી કેઈ સુંદર કલા મેળવીને વેશ્યા પાસેથી પ્રથમ મણી લઈ લઉં પછી મિત્રને હું મળીશ, એમ વિચાર કરી સુમિત્ર ત્યાંથી આગળ ચાલ્યા.
અનુક્રમે પૃથ્વી પર ફરતો હતો, તેવામાં એક સુંદર નગર તેના જેવામાં આવ્યું. જેને કિલે ઘણે ઉંચે અને સુવર્ણ હતેવળી તે કિલ્લો રના મોટા કાંગરાઓથી દેદીપ્યમાન હતે.
જે નગરની અંદર દીવ્ય ગંગાના તરંગો સમાન વજાઓના વડે સુશોભિત ચૈત્ય (મંદિર) શેતાં હતાં, એવા રમણીય નગરને દૂરથી જોઈ સુમિત્ર આનંદથી તેની નજીકમાં ગયે.
મનુષ્ય તથા પશુ આદિને સંચાર નહીં હોવાથી તેણે જોયું કે; આ નગર શૂન્ય છે.
અરે આવું સુંદર નગર શૂન્ય શાથી હશે ? એમ આશ્ચર્ય પામી સુમિત્ર નગરની લક્ષ્મીવડે અત્યંત ખેંચાયે ન હાય શું, તેમ તે નગરની અંદર ગયે.
દરેક રાજમાર્ગ માં જવની માફક અનેક મુક્તા (મેતીના ઢગલા, નાના પર્વતા સમાન દ્રવ્યના ઢગલા, પાષાણુના ટુકડાઓની માફક રત્નરાશિ,
લવણની માફક કપૂરાદિકના ઢગલા અને ખાદીની માફક પહેલાં દુકૂલના સમૂહને જેતે તેમજ મનુષ્યને નહીં તે સુમિત્ર રાજમંદિરમાં ગયે.
ત્યાં પહેલા માળમાં ધાન્યના વિશાલ શ્રેણી બંધ કોઠાર હતા. ભાગ-૨ ૩