________________
૨૦
કુમારપાળ ચરિત્ર
કાઈ પણ ઉપાચે એની પાસે ત્રણ ઉપવાસ કરાવુ, એમ ધારી પેાતાની બુદ્ધિથી તેણે કુમારને કહ્યુ.
હે સ્વામિ ! આપણે કંઈ ભાતુ' લાવ્યા નથી. આ શૂન્ય જંગલમ કંઈપણ બીજી' સાધન નથી.
વળી અહીં પાડેલાં ફલ પુષ્કળ છે, પરંતુ તે સંબંધી આપણને માહીતિ નથી. અજ્ઞાત ફલ ખાવાથી આપણને કોઇપણ અનથ ન થાય એટલા માટે ઉપવાસ કરવા ઠીક છે,
એમ સમજાવી તેણે કુમારને ઉપવાસ કરાવ્યે અને પાતે પણ ઉપવાસ કર્યાં. એવીજ રીતે પુણ્યની પુષ્ટિવાળા તે બંને જણા ભીન્ન એ દિવસ પણ ઉપવાસી રહ્યા.
એ પ્રમાણે ત્રણ દિવસના ઉપવાસ થયા. ચેાથા દિવસે તે અરણ્યના સુ ંદર પ્રાંતભાગમાં જઇ પહોંચ્યા. ઉદ્યાનપ્રવેશ
ત્યાં આગળ મહાન વૃક્ષેાથી સુાભિત અને લક્ષ્મીવર્ડ વિશાલ મહાવિશાલ નામે નગરની નજીકમાં એક ઉદ્યાન હતું. તેની અ ંદર તેએ ગયા અને હંસની માક સરોવરની અ ંદર સ્નાન કરી સારી રીતે સ્વસ્થ થયા.
પછી વીરાંગનૢકુમાર ખેલ્યેા. હે મિત્ર ! હવે ક્ષુધા સહન થતી નથી. મારા પ્રાણ હવે ચાલ્યા જશે. તું વિલખ કરીશ નહીં. કયાંયથી પશુ ભાજન લાવ.
Ο
સુમિત્ર ખેલ્યા. આપણે માટે વિપત્તિરૂપી સાગર ઉતરી ગયા છીએ. હવે ક્ષણમાત્ર ય` રામવાનું છે, જેથી હું આપને દિવ્ય ભાજન કરાવીશ.
રાજકુમાર ફરીથી એલ્યે. હે મિત્ર ! પ્રથમ ત્રણ ઉપવાસ તે કાવ્યા છે અને હજી પણ તૈય` રાખવાની વાત કરે છે, માટે તું મને લાજન આપવાના નથી.
સુમિત્રે ાજકુમારને નીલમણિ તથા પુષ્પા આપી કહ્યું.