________________
૧૮
કુમારપાળ ચરિત્ર મણિપ્રદાન
પછી યક્ષ પિતે પ્રસન્ન થઈ નીલ અને લાલ એમ બે મણિ આપી સુમિત્રને સ્પષ્ટ રીતે તેણે કહ્યું.
આ બંને મણિએને પ્રભાવ તું સાંભળ. આ નીલ મણિ તારે આ રાજકુમારને આપ. ત્રણ ઉપવાસના આરાધનથી તે મણિ તેને રાજ્યસંપત્તિ આપશે.
તેમજ છે કાર સહિત હૈ કારને જપ કરી આ પદ્વરાગ મણિની તારે પૂજા કરવી, જેથી તે મણિ ચિંતામણિની માફક તને અમિત ઘણી ઈચ્છિત લક્ષમી આપશે.
એમ કહી દેવ ત્યાંથી અદશ્ય થઈ ગયે.
સૂર્યબિંબ સમાન ઉત્કૃષ્ટ તેજસ્વી તે બંને મણિને જોઈ સુમિત્ર વિચાર કરવા લાગે.
અહો ! પુણ્યને મહિમા ત્રણ લેકમાં પણ માતે નથી, કારણ કે, આ ચિંતામણિ વિગેરે પદાર્થો સેવકના પણ સેવક થાય છે.
लक्ष्मीमानयति प्रिय प्रथयति प्रत्यूहमुन्मूलति,
द्वन्द्वे द्विष्ठबल पिनष्टि हरति व्याघ्रादिभूत भयम् । कान्तारे सह बम्भ्रमीति दिविषद्वर्ग विधत्ते वश,
पुण्यं पुण्यवतां न किं वितनुते प्राचीनमूर्जस्वलम् ॥१॥ પૂવેપાજીત પુણ્યશાલી જનેનું બલિષ્ઠપુણ્ય લક્ષ્મીને સંપાદન કરે છે,
પ્રિય વસ્તુને વિસ્તારે છે, વિનને નિમ્ન કરે છે, યુદ્ધમાં શત્રુબલને હઠાવે છે, વાઘ વગેરેના ભયને દૂર કરે છે, અરણ્યમાં સાથે પરિભ્રમણ કરે છે,
સ્વાધીન કરે છે, એટલું જ નહીં પણ સર્વ ઈષ્ટ વસ્તુ પૂર્ણ કરે છે.
એમ સુમિત્ર ચિંતવતું હતું, તેટલામાં વીરાંગદ જાગી ઉઠે અને સુમિત્રને તેણે કહ્યું કે, ડીવાર તું પણ સૂઈ જા, એમ કહી સુમિત્રને સુવાડી દીધે.