________________
દેવનું આગમન
૧૭
એ પ્રમાણે બોલતા યક્ષની મૂર્તિ અને કૃતિ જોઈ સુમિત્રનું હૃદય ચકિત થઈ ગયું અને બહુ ભક્તિ વડે યક્ષને પ્રણામ કરી તે બે .
ભાગ્ય, સૌભાગ્ય, સૌરા, લક્ષ્મી, સુખ અને પુત્રાદિક સર્વ વસ્તુઓની પ્રાપ્તિ સુલભ છે, પણ દેવદર્શન બહુ દુર્લભ છે. •
तप्यन्ते कतिचित्तपांसि कतिचिन्मंत्रान्मुदोपासते,
विद्या केपि जपन्ति केऽपि दहने मांसं निज जुह्वति । स्थित्वा प्रेतवने नयन्ति कतिचिद् ध्यानेन सर्वानिशां,
मानां न तथाऽपि दर्शनपथ प्रायः श्रयन्ते सुराः ॥१॥ દેવના દર્શન માટે કેટલાક મનુષ્ય તપશ્ચર્યા કરે છે. કેટલાક આનંદથી મંત્રોની ઉપાસના કરે છે. કેટલાક વિદ્યાની આરાધના કરે છે. કેટલાક પિતાના માંસનો અગ્નિમાં હેમ કરે છે
અને કેટલાક રમશાન ભૂમિમાં રહી આખી રાત્રી ધ્યાનમાં વ્યતીત કરે છે,
તે પણ મનુષ્યને પ્રાયે દેવદર્શન થતું નથી.
માટે હે દેવ! નિધિ સમાન દુર્લભ એવું તારું દર્શન થવાથી મારે મરથ પૂર્ણ થયે, હવે કૃતાર્થ એ હું શું યાચના કરું?
વળી હે દેવ ! તું આપ, એમ પિતાના સેવકાદિકને અથવા પુત્રાદિકને દાતૃપણાથી કહેવું તે શ્રેષ્ઠ ગણાય, પરંતુ તું મને આપ, એમ યાચકપણાથી કેઈ દિવસ કહેવું ઉચિત ગણાય નહીં.
ઈંદ્ર ધનુષ દિવસે જ મંગલિક હોય છે અને તે રાત્રીએ જોવામાં આવે તે અમંગલિક થાય છે. તે પણ તું કંઈક માગણી કર, એમ દેવતાએ ફરીથી બહુ આગ્રહ કર્યો છતાં પણ સુમિત્રે પોતાની ઈષ્ટવસ્તુ કંઈપણ માગી નહીં.
અહે! “સપુરુષના વતની કેવી દઢતા હોય છે? ભાગ-૨ ૨