________________
સૂર્યદય સૂર્યોદય
૧૯
ત્યારબાદ માંત્રિકની જેમ રાત્રીના ઉચ્છેદ્ય અથવા દોષના ઉચ્છેદ કરનાર સૂર્ય ... આગમન જાણીને પિશાચિની જેમ રાત્રી નાશીને અદૃશ્ય થઈ ગઈ.
રાગ-માહુથી વારૂણી પશ્ચિમ દિશાmમદિરાનું સેવન કરી પ્રસિદ્ધ કલકને વહન કરતા ચંદ્રદ્વિજાધિરાજ છતાં પણ પતિત-અસ્ત થયા, એ ખરેખર ચેાગ્ય છે.
આકાશરૂપી વનમાં રાત્રીએ જે તારા રૂપી પુષ્પા ખરાખર ખીલ્યાં હતાં, તેઓને પ્રભાતકાલમાં કાળરૂપી માળીએ લઈ લીધાં.
આ રાજકુમાર તેજવડે મારે। સજાતિ છે, માટે એને તપાસ કરૂ એમ જાણી સૂય* ઉદયાદ્રિના શિખરપર આરૂઢ થયા.
તે સમયે વૃક્ષેાપરથી ઉડતાં પક્ષિઓ પેાતાના શબ્દો વડે સ્તુતિ કરતાં વૈતાલિક મનીને કુમારની સેવા કરવા લાગ્યાં.
પ્રભાતકાળમાં નૃપ અને મત્રીના અને પુત્રા પેાતાના ઇષ્ટદેવનુ ધ્યાન કરી ત્યાંથી નીકળી આગળ ચાલતા થયા, કારણકે બુદ્ધિમાન લેકે આળસુ હાતા નથી.
રાત્રીએ બનેલું મણિવ્રત્તાંત જલદી કહેવા જેવું હતું, પર ંતુ સમય ઉપર કહીશ, એવી બુદ્ધિથી સુમિત્રે તે વાત કરી નહીં.
જો કે વનપ્રદેશ બહુ ખરાબ હતા, છતાં પણ પૂર્વાંત પુણ્યના પ્રભાવથી મદોન્મત્ત સિ'હાર્દિક પશુઓ સિદ્ધની જેમ તેમને કાઈ પ્રકારની (પડા કરતા નહાતા.
ચાલતાં ચાલતાં મધ્યાન્હુકાળ થયા. સૂર્યના તાપથી પીડાયેલા કુમારે સુમિત્રને કહ્યું, હે ભાઇ ! મને ક્ષુધા લાગી છે, મેટલ, હવે લેાજનનુ શું કરવું ?
સુમિત્ર વિચાર કર્યાં કે, મણિની આરાધના કર્યા વિના મ વિપત્તિ ટળવાની નથી, પર`તુ સુકેમલતાને લીધે ત્રણ ઉપવાસ કરવાની શક્તિ કુમારમાં જણાતી નથી, માટે હાલમાં તે વાત મુલતવી રાખી