________________
કુમારપાળ ચરિત્ર કાંતિની સાથે દાઢી મુછ પ્રગટ થઈ હતી. યશની સાથે બાહુઓ સ્થૂલ હતા અને મહિમા સાથે સ્કંધ (ખભાએ) ઉન્નત થયા હતા.
સેનાના કંકણવડે માત્ર હસ્ત જ શેભે છે, એમ જાણ હસ્તને શોભાવનાર સ્વર્ણકંકણને ત્યાગ કરી તે રાજકુમારે સ્વ અને પારને વિષે પુણ્ય તથા લક્ષમી એમ બંને પ્રકારનાં દાનરૂપ કંકણ ધારણ કર્યા.
એક દિવસ વીરાંગદ પિતાના મિત્ર સહિત વસંત સાથે કામદેવ જેમ કીડા કરવાની ઈચ્છાથી મને હર ઉદ્યાનમાં ગયે. છે ત્યાં અનેક પ્રકારનાં પુપે ખીલી રહ્યાં હતાં.
બહુ સૌંદર્યને લીધે સ્વેચ્છા પ્રમાણે ખૂબ કડા કરી પછી સ્વચ્છ જળથી ભરેલા સરોવરમાં બંને જણ સ્નાન કરી પોતાના ઘર તરફ ચાલતા થયા. ભયાકાંતર
બંને જણ માર્ગમાં ચાલતા હતા, તેવામાં ત્યાં સંભ્રાંત થયેલ કેઈક પુરુષ મૃત્યુથી ઘેરાયેલાની જેમ દોડતું આવ્યું.
મારું રક્ષણ કર, રક્ષણ કર એમ બૂમ પાડતે તે રાજકુમારને શરણ ગયે. - હવે તું ભય પામીશ નહીં, એમ કહી વીરાંગદે તેને શાંત કર્યો, તેટલામાં ઉઘાડી તરવારે આગળ આવતા રાજસેવકો તેના જવામાં આવ્યા.
તરત જ વીરાંગદે તેમને પૂછયું.
આ પુરુષ કોણ છે? એને શો અપરાધ છે? એની પાછળ તમે શા માટે આવ્યા છે ?
એમ કુમારના પૂછવાથી તેઓ હાથ જોડી બેલ્યા.
તમારા સર્વ નગરને લુંટનાર આ ચાર છે. જીવિતવ્યને મૃત્યુની જેમ એણે લેકનાં ધન હરી લીધાં છે.
વળી નગરની અંદર પોતાની ઈચ્છા પ્રમાણે પેસતો અને નીકળો આ ચર આત્માની જેમ સૂફમદષ્ટિએ જોવામાં તત્પર થએલા છતાં પણ લેકેના જોવામાં આવતો નથી.