________________
વીશંગદ અને સુમિત્ર
વૃષભને વિષે જેમ તે મંત્રી પર રાજ્યભાર સ્થાપન કરી શરાંગદ. રાજા વીરમતી રાણી સાથે ચંદ્ર રોહિણી સાથે જેમ ક્રિીડા કરતે હતે.
એમ કેટલાક સમય વ્યતીત થતાં વીરમતી સગર્ભા થઈ. સમય પૂર્ણ થવાથી તેણેએ આરણ્યક દાવાનલ સમાન તેજસ્વી પુત્ર, નખની (ખાણ) રનને જેમ પ્રગટ કર્યો.
ત્યારબાદ શ્રાંગરાજાએ પોતાની યોગ્યતા પ્રમાણે જન્મ મહોત્સવ કરા, ગુણ પ્રમાણે ઉત્કૃષ્ટ વીરાંગદ એવું તેનું નામ પાડયું.
હવે તે જ અરસામાં અતિસાર મંત્રીને પણ એક પુત્ર થયે, બહુ આનંદપૂર્વક સુમિત્ર તેનું નામ પાડ્યું. વીરાંગદ અને સુમિત્ર
વીરાંગદ અને સુમિત્ર એ બંને સમાન વયના, અધિક ઓજસ્વી તેમજ સૂર્ય અને ચંદ્ર સમાન કુલના ઉદ્યોત કરનાર થયા.
સ્વચ્છતા અને સરલપણાને ધારણ કરતા. દીર્ઘ દૃષ્ટિવાળા તે બંનેની બાલ્યાવસ્થાથી આરંભી દર્શન, સ્પંદન, નિદ્રા અને જાગરદિકમાં નેત્રની જેમ ગાઢપ્રીતિ જામી.
વળી “નૃપ અને મંત્રી પુત્રની જેવી પ્રીતિ હતી, તેવી ચંદ્ર અને કુમુદની, મયૂર અને મેઘની, સૂર્ય અને કમલની તેમજ એક હદયવાળા મિત્રેની પણ નથી દેખાતી.”
દરેક માર્ગમાં કુશલ એવી બુદ્ધિવડે તે બંને જણાએ સર્વ કલાઓના પારગામી થયા, જેથી તેઓએ કલાવિદ પુરૂષને સર્વ ગર્વ લીલાવડે હરી લીધા.
સર્વ યુવતીઓના જીવનભૂત યૌવનને પામી અશ્વિનીકુમારની પણ રૂપશ્રીને હરણ કરતા. તે બંને જણ અતિશય દીપવા લાગ્યા.
“યૌવનને પ્રાપ્ત થયેલા રાજકુમારનું વક્ષસ્થલ બુદ્ધિ સાથે વિશાલ હતું.
મધ્ય (કટી) ભાગ શત્રુઓની લમી સાથે કુશ હતા. ઉદયની સાથે શરીર બહુ પુષ્ટ હતું.