________________
૩૭
હા દ્વારા દરેક રાજાએને સ્વયંવરમાં પધારવા માટે આમ ત્રણ મેાકલાવ્યા, અદ્ભૂત, ધણી લક્ષ્મીને ખર્ચ કરી સર્વાંગી સુંદર સ્વયં`વર મડપખનાન્યે, સ્વયંવરમાં સાક્ષાત્ ઈન્દ્રોના વિમાને આવ્યા હોય એવી રીતે 'ચા ઉંચા માઁચ બનાવવામાં આવ્યા, મચમાં બેસાડેલી પુતળીએ સાક્ષાત્ દેવાંગના જેવી દેખાતી હતી, જેમ જેમ સ્વય‘વરના દિવસ નજીક આવતા ગયા તેમ તેમ રાજકુમારેાની નિદ્રાએ રીસામણાં લીધા. સ્વય’વરના દિવસે સવારના દિવ્ય વસ્ત્રો તથા અલ'કારોથી વિભૂષિત અની ખધા રાજાએ પેાતપોતાના મંચ ઉપર કલ્પદ્રુમાની માફ્ક બિરાજમાન થયા, કામદેવથી પેાતાના ધનુષની ' પછ, અપાયેલી હાય તેવી હાથમા વરમાળા લઈને ધ્રુવદન્તી સ્વય‘વર
(
મડપમાં આવી.
રાજાની આજ્ઞાથી દાસીએ રાજાએના ગુણુની સ્તુતિ કરવા લાગી. ધ્રુવદન્તીને જોઈ રાજાએ અનેક પ્રકારની કામચેષ્ટા કરવા લાગ્યા, કાઇ રાજા તેા ખીજા રાજાઓની હાર થાય તેા પેાતાની હારને બહુ મુલ્ય માની વક્ષ સ્થળ ઉપર હાથ રાખીને ખીજાને બતાવવા લાગ્યા, કેાઈ તાશિથિલ ચુડામણીને પેાતાના સ્થાનપર રાખવાના માટે પેાતાના મસ્તક ઉપર લીલા કમલને મધવા લાગ્યા, આવા પ્રકારની રાજાઓની ચેષ્ટા જોઈ નગર જના હસવા લાગ્યા, ઘણા એક રાજાએ કમલ હાથમાં રાખી દવદન્તીના લાવણ્યની તુલના કરવા લાગ્યા, ત્યારખાદ રાજાની આજ્ઞાથી અસ્ખલિત