________________
૨૧૭ : દેવોએ શ્રી કૃષ્ણની ઉપર પુષ્પવૃષ્ટિ કરી, જરાસંઘના પક્ષવાળા રાજાએ શ્રી નેમિકુમારના શરણે આવ્યા, શ્રી નેમિકુમારના આદેશથી શ્રી કૃષ્ણ તે રાજાઓને સ્વીકાર કર્યો, જરાસંઘના “પૂત્ર” સહદેવે સમુદ્રવિજયની આજ્ઞાને સ્વીકાર કર્યો, તેને મગધની રાજગાદી ઉપર બેસાડ્યો.
જરાસંઘના સ્થાન ઉપર પિતાના જયસ્થંભ સમાન સમુદ્રવિજ્યના પૂત્ર શ્રી નેમિકુમારને સ્થાપિત કર્યા, હિરણ્યનાભના પુત્ર “રૂકમનાભને કેશલા નાયક બન વ્યા, મથુરાના રાજ્ય ઉપર શ્રી કૃષ્ણ ઉગ્રસેનના પૂત્ર “ધર”ને સ્થાપિત કર્યો, શ્રી કૃષ્ણ પિતાના સ્વજનના, તથા સહદેવે જરાસંઘાદિને સંસ્કાર તથા પ્રેત કાર્ય કર્યા, પિતા અને પતિના સંહારનું કારણ આયશા અગ્નિમાં બળીને મરી ગઈ, શ્રી નેમિકુમારથી સત્કાર પામેલે “માતાલિ, ઈન્દ્રને રથ લઈને સ્વર્ગમાં ગયે.
શ્રી કૃષ્ણ બધા રાજાઓને પિતાના સ્થાને વિદાય કર્યા, વૈતાઢય પર્વત ઉપર નિલકઠાદિ ખેચરોની સાથે વસુદેવ જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે એકાએક ઘેષણ સાંભળી. જરાસંઘના મૃત્યુનો નિશ્ચય કરી, બધા ખેચર વસુદેવના આધિન થયા, વિદ્યાધરેન્દ્ર “મંદવેગે પિતાની બહેન તથા” ત્રિપથર્ષભે, પિતાની પુત્રી પ્રદ્યુમ્નની સાથે પરણાવી, વળી દેવર્ષભ અને આયુપથ રાજાએ પોતાની કન્યાએ શાબકુમારને આપી, બીજે દિવસે પ્રાત:કાલમાં પ્રદ્યુમ્ન તથા શાંબકુમારની સાથે વસુદેવે આવી શ્રી કૃષ્ણને