________________
૨૭૫
જે કુલાન્તક છે” આવું જાણુંને મલીન અભિપ્રાયવાળા યદુઓએ ભાઈ હોવા છતાં પણ જરાકુમારને તિરસ્કાર કર્યો.
હું વસુદેવને પુત્ર બની શા માટે ઘાતક બનું? હું અહીંથી ચાલી જાઉ તે કૃષ્ણનું સર્વથા કલ્યાણ થાય, આ પ્રમાણે વિચારી પ્રભુને નમસ્કાર કરી બે બાણોસહિત ધનુષ્યને લઈ ત્યાંથી નીકળી તાપસની જેમ જંગલમાં ચાલ્યા ગયે, કૈપાયન પણ લોકેના મુખથી ભગવાન નેમિનાથના વચનથી સર્વ સંહારમાં પિતાને કારણે માની તે કલંકથી બચવા માટે જંગલમાં ગયા.
શ્રી કૃષ્ણ પણ પ્રભુને નમસ્કાર કરી જલદીથી દ્વારિ. કામાં પધાર્યા, મદિરાને અનર્થનું કારણ જાણી મદિરાને નિષેધ કરાવ્યા, શ્રીકૃષ્ણની આજ્ઞાથી લેકેએ નજીકમાં આવેલા પર્વતમાં કાદમ્બરી નામની ગુફામાં વર્તમાન શિલાકુંડમાં મદિરાને ફેંકી દીધી, સિદ્ધાર્થ સારથિએ મૃત્યુના ભયથી બલરામની આજ્ઞાથી વ્રતગ્રહણ કર્યું. અને કહ્યું કે જે હું દેવતા બનીશ તે આપને ઉપકાર કરીશ” ગુરૂની સાથે છ મહીના સુધી વિહાર કરી તીવ્ર તપને તપતા સમાધિપૂર્વક કાલધર્મ પામી દેવકમાં દેવતા પણે ઉત્પન્ન થયા.
શીલાકુંડમાં લેકેથી ફેંકાયેલી મદિરા એક દિવસ શાબને કેઈ અનુચર ગ્રિષ્મ ઋતુની ગરમીમાં ફરતે ફરતે ઘણે તૃષાતુર થયે હતે. તે શિલાકુંડ પાસે આવ્યા, ભાગ્યવશ તેણે અતિ સ્વાદિષ્ટ મદિરાપાન કર્યું.