________________
શ્રેષ્ટિ ત્યાંથી વેલાકુલ આવીને અનુક્રમે ઉજજેયની આ. ધનને આદરપૂર્વક પદ્મશ્રીએ ભોજન કરાવ્યું. શ્રેષ્ટિએ તેને “કાલક ક્યાં છે તેમ પૂછયું. તે વારે તેણીએ કહ્યું કે પ્રાણનાથ ! કાલક મરી ગયે છે. “ધન” શ્રેષ્ટિએ પૂછયું કે કેવી રીતે? તેણીએ કહ્યું કે તેના પિતાના કર્મથી શ્રેષ્ટિએ કહ્યું કે તું શા માટે વાતને છૂપાવે છે ? તે કેવી રીતે મરી ગયે તે મને ખબર છે. તેણીએ પૂછયું કે આપ કેવી રીતે જાણે છે ? ધને બધી વાત કહી બતાવી, તે સંભ ળાવેલા નવકાર મંત્રના પ્રભાવથી કાલક મરીને સ્વર્ગમાં દેવ થયે છે. ' પૂર્વના નેહથી સમુદ્રમાં મને મ. પ્રણામપૂર્વક તેણે આ “હાર તારા માટે આપેલ છે. પ્રિયે! તને તે ખૂબ જ યાદ કરતે હતે. પદ્મશ્રીએ હારને ગ્રહણ કરી શુભ દિવસે, શુભ મુહૂર્તો, તે વિશ્વમેહન હારને ધારણ કર્યો. હારને ધારણ કરવાથી તે દેવી સદૃશ દેખાવા લાગી, તેને જેવાવાળા માણસો નિનિમેષ બની ગયા, અનુકમે પરંપરાએ તે આભૂષણના ચમત્કારની વાત રાણી પાસે પહેચી, બીજે દિવસે રાણી મહાદેવીએ પિતાની દાસીને મેકલાવી પદ્મશ્રી પાસે તે હારની માંગણી કરી.
પદ્મશ્રીએ કહ્યું કે મહારાણીને જઈને કહેજે કે આ દિવ્ય આભૂષણ મારા સિવાય કેઈપણ પહેરી શકે તેમ નથી. મહાદેવીએ તે મહારાજાનું કલ્યાણ થાય તેવા આભૂષણે પહેરવા જોઈએ, દાસીએ મહેલમાં આવી બધી વાત