________________
૩૫૫
જ્ઞાની, પાંચહજાર પાંચસે મન:પર્યાય જ્ઞાની, પાંચ હજાર પાંચસે કેવળજ્ઞાની, નવહજાર વૈક્રિય લબ્ધિવાળા, ત્રણ હજાર બસે લબ્ધિવંત મુનિએ હશે.
અમસ્વામિ પિતાનું નિર્વાણ નજદીક જાણી રૈવતક પર્વત ઉપર જશે હજાર સાધુઓની સાથે પ્રભુ શુકલધ્યાનમાં લીન બની એક મહિનાનું અનશન કરી, ઇંદ્રના આસન કંપાયમાન થવાથી, પ્રભુને નિર્વાણકાળ જાણી સુરા–સુરેન્દ્ર પ્રભુની પાસે આવશે, તે લોકો જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી અત્યંત ભક્તિથી તેમના ચરણકમલની પાસે બેસી તેમના મુખાવિંદની પ્રજાને વારંવાર જશે. - અષાઢ વદ સાતમના પર્યકાસને પ્રભુ અમમસ્વામિ ભગવાન સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. તે વખતે એક સમયને માટે સુખાનુભવ પ્રાપ્ત થશે, છ હજાર સાધુ અનશન કરી પ્રભુની સાથેજ મુક્તિએ જશે, પ્રભુ કુમારાવસ્થામાં પંદર લાખ વર્ષ, રાજ્યવસ્થામાં ત્રીસ લાખ વર્ષ, અણગારપણામાં પંદર લાખ વર્ષ. એ પ્રમાણે સાઠ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, શ્રી સુવ્રતસ્વામિના નિર્વાણકાલથી નવસાગરેપમ જેટલે કાળ વ્યતિત થયા બાદ શ્રી અમમરવામિને નિર્વાણ પ્રાપ્ત થશે. - સુરેન્દ્રો અને મનુષ્યની સાથે પ્રભુના નિવણી અત્યંત શોકાતુર બનેલા કેન્દ્ર, નન્દનવનાશી લાવવામાં આવેલા ગશિર્વચનોની લાકડીઓથી સૌધર્મેન્દ્ર મૈત્રાય