________________
૩૫૪
તે વખતે ગુરૂ તિલકચદ્રસૂરીશ્વરજી નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યાં, ઉઘાનપાલકે આવી રાજાને ગુરૂમહારાજના આગમનના સમાચાર આપ્યા. રાજાએ પણ મહદ્ધની જેમ ત્યાં જઈને વિધિપૂર્વક વંદન કરી વિનિતભાવથી નમસ્કાર મહામંત્રના પ્રભાવને પૂછ્યો.
ત્રણ જ્ઞાનાથી વિભૂષિત, અનેકાન્ત દેશના પ્રવિણસૂરીશ્વરજીએ કહ્યુ` કે નમસ્કાર વર્ણન જિનેશ્વરદેવ સિવાય જગતના કાઈપણ માણસ વાણીથી કરી શકે તેમ નથી. તથા વિદ્વાનાને હુ આપનારી થેાડીક વાતા કહું છું, નમસ્કાર મહામન્ત્ર મુક્તિરૂપી સ્ત્રીને ખેચીને સાધકની પાસે લાવે છે. લક્ષ્મી દેાડતી આવે છે અશુભેને દૂર કરનાર છે. આંતર દ્વેષ કરનારના દ્વેષ કરે છે. ભવાભવ આવતાં દુઃખાને રાકે છે. માહ, વ્યામેાહને હઠાવે છે, આથી વિશેષ તા શું કહીએ ? પુરૂષોને તીર્થેશ લક્ષ્મીની પણ પ્રાપ્તિ કરાવે છે. સૂરીશ્વરજીના મુખથી નમસ્કાર મહામત્રના માહા મ્યને સાંભળી રાજાએ આર્હત્ ધના સ્વીકાર કર્યો.
શ્રી અમમસ્વામિના મુખ કમલદ્વારા પચપરમેષ્ઠિના પ્રભાવને જાણી પદ્મરાજ આદ્ધિ અન્ય શુદ્ધ આચાર માટે તૈયાર થશે. ઘણા લેાકેા દીક્ષા ગ્રહણ કરશે, ઘણા લેાકેા દેશવરતિ ધર્મોને ગ્રહણ કરશે. પૃથ્વી ઉપર જ્યારે શ્રીમાન્ અમમસ્વામિ વિહાર કરી રહ્યા હશે, તે વખતે તેમના પરિવારમાં અડસઠહજાર સાધુએ, એકલાખ આડસે સાધ્વી જીએ, અગ્યારસે ચૌદ પૂધર, ચાર હજાર આઠસા અધિ