________________
અમારા નવાં પ્રકાશના
શ્રી જિનેન્દ્ર દર્શન ચાવીશી તથા અનાનુપૂર્વી
( આવૃતિ ત્રીજી )
સંપૂર્ણ પર્રિકર સાથેના ચેાવીશ ભગવાન તથા ગૌતમસ્વામી સિદ્ધચક્ર, વીશસ્થાનક, ઘંટાકણ, માણીભદ્ર, પદ્માવતીદેવી, ચક્રેશ્વરીદેવી, અંબિકાદેવી તથા શત્રુંજ્યાદિ તીર્થી સાથે ૪૪ પૂ રગી ચિત્રો સાથે ભારે આ પેપર ઉપર સુધડ છપાઈ સાથે પ્લાસ્ટીક કવર સાથે કી. રૂા. ૨-૦૦ વધુ લેનારને યોગ્ય કમીશન આપવામાં આવશે. 5
મહાપ્રભાવિક નવરસ્મરણાદિ સ્તાત્ર- સંગ્રહ
જેમાં નવસ્તરણા ઉપરાંત ઋષિમંડળ, શત્રુજ્યલકલ્પ, ઉવસગ્ગહર મહાપ્રભાવક સ્તેાત્ર ગાથા ૨૭ વાળુ, નવગ્રહ પૂજા પ્રકાર, શ્રી પાર્શ્વનાથ ૨૨૨ નામના છંદ વિગેરે નિત્યેાપયેાગી વસ્તુઓ આપવામાં આવેલ છે. પ્લાસ્ટિક કવર સાથે રૂા. ૧-૨૫. વધુ લેનારને યોગ્ય કમિશન આપવામાં આવશે.
---
જૈનધર્માંના તમામ પ્રકારનાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી તેમજ અન્ય સંસ્થાના પ્રકાશને તથા આગમા, આગમેાના ભાષાન્તર, ધર્મશાસ્ત્રો, ગદ્યપદ્ય ચરિત્રો, તેમજ પાઠશાલા ઉપયેગી પ્રકાશના મળશે. મોટું સૂચિપત્ર મગાવે.
જૈન પ્રકાશન મંદિર
પ્રો. જસવતલાલ ગિરધરલાલ શાહ
ઢોશીવાડાની પોળ, અમદાવાદ.