________________
૩૫o
પૂર્વક જ્યારે તે બુદ્ધિશ્રીના ઘરના દ્વાર ઉપર બેઠે હતો, તે વખતે તે પાપિણીએ અત્યંત ગરમ પાણી તેના ઉપર નાખ્યું.
દુઃખથી અત્યંત આર્ત બને તે કુતરે પદ્મશ્રીના ઘેર આવ્યા. પદ્મશ્રીએ અનેક ઉપચારે કર્યા. તેણીએ કાલકને કહ્યું કે હું તને તેને વિરોધ કરતાં રોકતી હતી, પરંતુ તેં તારૂં કર્તવ્ય છેડ્યું નહી. તેણે તારી ઉપર અમાનુષી કાર્ય કર્યું છે. તેને તું કોધ કરીશ નહી. તું તારા પૂર્વના અશુભ કર્મો ઉપર ક્રોધ કરજે, કારણકે જે કાંઈ બન્યું છે તે તારા પૂર્વ કર્મને વિપાકેદય છે. તેણીએ આરાધનાપૂર્વક અનશન કરાવ્યું. નવકાર મંત્રનું ચિન્તવન કરવાનું કહ્યું. , “કાલક નવકાર મંત્રના પ્રભાવથી મરીને પ્રથમ દેવલેકમાં મહર્થિક દેવ થયે, ઉત્પન્ન થતાંની સાથે જ તેણે પુણ્યનું સ્મરણ કર્યું. અવધિજ્ઞાનથી પૂર્વ, પૂર્વતર ને જોયા, નમસ્કાર મંત્રરૂપ અમૃતદાન આપવાવાળી પદ્મશ્રીની આરાધના કરવા માટે તૈયાર થઈને ચાલ્યા. રસ્તામા તે દેવે વહાણમાં “ધન” શેઠને જે, “કાલક”નું રૂપ બનાવ્યું.
તે વારે “ધન શ્રેષ્ટિએ વિચાર કર્યો કે “આ કાલક સમુદ્રમાં કેવી રીતે આવ્યા“કાલકે” પિતાના દિવ્ય સ્વરૂપને ધારણ કરી બનેલી તમામ હકીકત કહી સંભળાવી, અને પિતાને પૂર્વ ભવ બતાવ્ય, કહ્યું કે હું શૈલપુરમાં મિથ્યાદષ્ટિ પંડિત હતું, અત્યારે આપની જે બે પત્નીએ