________________
વર્ણ અને નામથી કાળો કુતરે જન્મથી જ ત્યાં ઘરમાં જ રહેતે હતો, ખૂબ જ ભજન કરનાર હોવા છતાં પણ અલ્પ ભેજનથી સંતેષી હતે. નિદ્રાવંત હોવા છતાં પણ અનિદ્રિત હતું, શૂરવીર હોવા છતાં પણ સ્વામિભક્ત તથા બુદ્ધિમાન હોવા છતાં પણ મૂક હતે.
એક વખત ધનશ્રેષ્ઠિ ધને પાર્જન કરવા માટે સમુદ્રની પાર દ્વીપમાં ગયે, પિતાની પુંછડીને હલાવતે તે કુતરો. પણ તેની સાથે ગયે, શ્રેષ્ઠિએ ભાઈએથી પણ અધિક પ્રિય કાલકકુમારને કહ્યું કે તું અહીં રહેજે, મને બીજા ઉપર વિશ્વાસ નથી, મારા બંને ઘરનું અને બંને પત્નીઓ નું તું રક્ષણ કરજે, અવ્યભિચારી મિત્ર, મંત્રી, પૂત્ર જે કાંઈ ગણું તે તું જ છે.
પુત્રના સમાન તેના આદેશને માન્ય કરી “કાલિક ત્યાંથી પાછો ફર્યો, સમુદ્રકિનારે ગયેલા ધનશ્રેષિએ ત્યાંથી પ્રયાણ કર્યું. કાલક પણ સાવધાનીથી તેના બને ઘર તથા બને સ્ત્રીઓનું ધ્યાન રાખવા લાગ્યા, દુર્જને બુદ્ધિશ્રી તે કાલક પ્રત્યે દ્વેષ અને કુશીલતા ધારણ કરવા લાગી, કલક પણ બીજા પુરૂષોને પ્રવેશ થવા દેતું ન હતું.
એક દિવસ પશ્રીએ તેને ખૂબ જ સમજાવ્યું, અને. કહ્યું કે બુદ્ધિશ્રીને તારા ઉપર દ્વેષ છે. માટે તું તેના તરફ મૌન કેમ ધારણ કરતા નથી? તેણી તને કોઈ દિવસ મારી નાખશે, પરંતુ સ્વામિભક્ત શિરોમણિ તે “કાલક પિતાના કર્તવ્યપાલનથી પાછે હક્યો નહિ, એક દિવસ વિશ્વાસ