________________
સવીશમા.
ત્યાંથી વિહાર કરી જિનેશ્વર ભગવંત શ્રો અમમસ્વામિ ચંપાપુરી પધારશે. નાગરિકા, આપ્તજનેા સહિત આડંબર પૂર્વક પદ્મરાજ પ્રભુની પાસે આવશે, ભકિતથી તેમને વદન કરી ધર્મ શ્રવણની ઈચ્છા પ્રગટ કરશે, પ્રભુ સાધુધમ' અને શ્રાવક ધમ અંગેનુ' પ્રવચન આપશે, અને કહેશે કે મુકિતની ઈચ્છાવાળા વિવેકી આત્માઓએ અવશ્ય સમ્યગ્દન પૂર્ણાંક સાધુધમ અને શ્રાવકધમાં ઉદ્યમ કરવા જોઈ એ. અશકિત હાય તા ૫'ચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું' આરાધન અને અધ્યયન કરવુ જોઈ એ.
સ્વર્ગ તથા મેાક્ષને માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, તે ખ'નેના બીજ રૂપ ધમ નુ સેવન સર્વથા પ્રયત્ન પૂક કરવુ. ઉચિત છે. નવકાર મન્ત્રના અતુલ પ્રભાવથી અરિમન નામના રાજાએ સર્વ પૂર્વાદ્વારથી સ્વ તથા અપવર્ગ સાધન ધર્મજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.
અવન્તી નગરીમાં નામ અને પરાક્રમથી અમિન નામે રાજા થયા, તેમને કામપ્રિયા રતિની સરૂપતાને ધારણ કરવાવાળી પ્રિયા ધારિણી નામે રાણી હતી.
તે જ નગરીમાં પુણ્યવાનામાં અગ્રગણ્ય જિનધર્મોપાસક ધન, નામે શ્રેષ્ઠિ હતા, તેને પદ્મશ્રી અને બુદ્ધિશ્રી નામે બે પત્નીઓ હતી, ગુળેાથી ગૌર હાવા છતાં પણ