________________
તેમના અની ગરમીથી સુંદરબાહુની મુચ્છ ટુટી જશે, સુંદરબાહુ ઉઠીને ચકને હાથમાં લઈને ઉભે રહે, ઉભે. રહે, તારે કાળ નજીદીક આવ્યું છે તે પ્રમાણે વજસંઘને કહેશે, તે વારે વાઘ કહેશે કે મારા ચકથી તને આટલે . બધા અભિમાન કેમ છે? મારા પરાક્રમને જેવું હોય તે ચક મારી ઉપર ચલાવ, સુંદરબાહુ ચકને જોરથી ફેરવીને ચલાવશે, તે ચક વજી સંઘને શિરચ્છેદ કરશે જ્યારે વા જઘનું મસ્તક જમીન ઉપર પડશે ત્યારે દેવતાઓ પુષ્પ વૃષ્ટિ આકાશમાંથી કરશે.
અને તે જ વખતે ઉત્સર્પિણીમાં ધર્મબલદેવના નાના ભાઈ સુંદરબાહુ ત્રીજા વાસુદેવ વિજયને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે દેવતાઓ દ્વારા કહેવાશે, તે પ્રમાણે વાણીને સાંભળ્યા પછી વાઘના સૈનિકે અને સહાયક રાજગણ વાસુદેવની સેવાને સ્વીકાર કરશે, કિચક્રની સાથે હાથમાં ચકને ધારણ કરી વાસુદેવ રાજન્ય ચક્રોને સાધશે, દિગ્વિજય યાત્રાએ પાછા આવી સુંદરબાહુ મગધ દેશમાં મહાશિલાને જોશે. ડાબા હાથથી તે શિલાને ઉપાડી પિતાની જંઘા સ્થાન સુધી લાવશે, તે શિલાને ફરીથી તેના સ્થાનસ્થાને જ મૂકશે, બધા રાજાઓને પિતાનું અપૂર્વ પરાક્રમ બતાવીને વિસ્મિતા કરતા છતાં વાસુદેવ ઘણું દિવસો પછી પિતાની નગરીમાં, આવશે.
ત્યાં આવ્યા બાદ પિતાના પિતા, બલદેવ તથા બીજા રાજાઓથી તેમનો અર્ધચક્રી (વાસુદેવ) પણાને અભિષેક થશે, આકાશમાં દેવ દુન્દુલિના નાદ થશે.