Book Title: Amam Charitra Part 02
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 358
________________ ૩૪૭ . તેજ વખતે તે નગરના રમ્યક નામના ઉદ્યાનમાં શ્રી અમમ સ્વામિ ભગવાનનુ' સમવસરણુ હશે, દૈવ રચિત હશે, કાટી સેબ્યમાન સૂરાસૂરથી વિભૂષિત પ્રભુ રત્નસિ‘હાસનને અલ’કૃત કરશે, ઉદ્યાન પાલક યથાશિઘ્ર સુંદરબાહુને વધામણી આપશે, સુંદરબાહુ ઉદ્યાન પાલકાને વધામણીમાં ખાર કરાડ રૂપાની મુદ્રાઓ આપશે. ભાઈ, પિતા તથા સમસ્ત પરિવાર સહિત સુંદરબાહુ મોટી ઋદ્ધિ સહિત પ્રભુના સમવસરણની તરફ હાથી ઉપરથી ઉતરીને અભિગમ પૂર્વક વિધિ સહિત પ્રભુને વંદન કરશે, વાસુદેવ ઈન્દ્રની પાસે બેસશે, પ્રભુ મનુષ્યગતિ પ્રાપ્તિ તથા ધીબીજની દેશના આપશે, સવિરતિ તથા દેશિવરતિ ધર્મની પ્રરૂપણા કરશે, દેશનાના અંતે ઘણા લેાકેા સાધુ ધમ સ્વીકારશે, ઘણા લેાકેા શ્રાવક ધ તથા સમ્યક્ત્વને સ્વીકારશે ॥ અમમસ્વામિ ચરિત્રના આગણીસમા સ સમાપ્ત ॥

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372