________________
૩૪૫
પિતા તથા માટાભાઈ ખલદેવને સાથે લેઈ સેના તથા સામત સહિત સુન્દરખાહુ નગરમાંથી પ્રયાણ કરશે. વીર તાની ગનાથી અને સેનાએ પૂર્વ પશ્ચિમના સમુદ્રની જેમ ભેગી થશે અને સેનાઓમાં હાથી, ઘેાડા, રથ, પાયદળ સિનાનું પરસ્પર પ્રચડ યુદ્ધ થશે, એટલામાં સુન્દરમાડુ પેાતાના પચજન્ય શંખને કુકશે, જેનાથી શત્રુ સેના નાસ ભાગ કરવા લાગશે, અને ક્ષીણમળ બનશે, ત્યારખાદ વાઘ પેાતાના રથ ઉપર આરૂઢ થઈને કુકુટોની સમાન પેાતાના સૈનિકોને યુદ્ધના માટે પ્રેરણા કરતા, સુંદરખ હુ પાસે આવીને કહેશે કે આપણા અન્નેની લડાઈમાં સેનાના નાશ શા માટે? આપણે પેતે જ આપણા મળથી લડી લઈએ.
ત્યારબાદ બન્ને જણા વિજય લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મન્ત્રચ્ચાર પૂર્વક ધનુષ્ય તકાર કરશે, પેાતાતાના ખાણેાને કાન સુધી ખેંચશે. આકાશને આચ્છાદિત કરશે, તે વખતે તેમના બાણેાથી સૂર્ય મડળ ઢકાઈ જશે, જ્યારે વજ્ર ધ પેાતાના માણેાથી સુન્દરબાહુને અન્ય માનશે ત્યારે ક્રોધમાં આવી પેાતાના ચક્રરત્નને યાદ કરશે, સ્મરણ કરતાંની સાથે જ ચક્રરત્ન હાથમાં આવી પડશે, શૂરવીરતાના કુડલ સમાન ચક્રને ફેરવતા વાજ‘ધ ચક્રને ફૈ'કશે, સુન્દરબાહુના વક્ષ:સ્થલમાં વાગશે તેની ખુષ જ અસર થશે. મૂચ્છિત અનશે, પેાતાના રથમાં પડશે.
ધર્મકુમાર પોતાના ખેાળામાં સુંદરબાહુને સુવાડશે,