________________
૩૦૩, અનેક પ્રકારની વિપરીત ગ્રંથ પ્રરૂપણા સમાચારી રચીને છિન્ન ભિન્ન કરી નાખશે.
- છઠે સ્વને હે રાજન! પવસરોવરને બદલે ઉકરડામાં ઉગતું કમલ જોયું તે પણ કુત્સિત જોયું. તેનું ફલ તું સાંભળ.
પંચમકાળને વિષે તે જે સરોવર રૂપ ક્ષેત્રને વિષે રાજા, ઉત્તમકુલના પુરૂષ રૂપ તે સાધુ શ્રાવકને સંઘ, તે તે કુશીલ, સંસળી, પતિત પરિણુ ધર્મ રૂપ કમલને છેડશે, ઉકરડા રૂપ સ્થાનને નીચકુલ રૂપ, ક્ષેત્ર જાણવું. કઈ કઈ ઉચ્ચકુલમાં ધર્મ પ્રવર્તશે, કઈ જીવ આજીવિકાના દેશે કરી દુઃખી થતા લોકો રીસ આદિએ કરી દુષ્ટ હોવાથી પિતાને આત્માર્થ સાધી ન શકે એવા કુડ કપટથી ભરેલા વણિકાદિ કુલ માંહેલા, કદાહ સંસાર વધારનાર, એ લેશ માત્ર ધર્મ પ્રવર્તશે.
સાતમે સ્વને કોઈક ખેડુત ઉખર ભૂમિને સુક્ષેત્ર જાણ થક તથા સારા બીજને વાવી અંકુરા નિપજાવવા લાગે, તેનું ફળ કહે છે.
ખેડુત રૂપ દાન ધર્મની રૂચિવાલા પુરૂષ જાણવા, તે મૂર્ખલક પાત્ર કુપાત્રની પરીક્ષા કર્યા વિના જ ભેખધારીઓ તથા શુદ્ધ સાધુએ, એ બનેને સરખા માનશે, અને કહેશે કે આપણને બધા સરખા જ છે.
સર્વ જગાએ ધર્મ છે. એમ બેલતા કુપાત્રને માત્ર જાણું દાન દઈ અનંત સંસાર વધારશે, એવા દાનના