________________
૩૧૭
અલવાન, નિય, વિશ્વોદ્યોત કરનાર, પ્રતાપી, લક્ષ્મીના આશ્રયસ્થાનરૂપ, ઉત્સર્પિણીમાં ખારમા તીર્થંકર તરીકે તમારા પૂત્ર થશે, આ પ્રમાણે કહીને રાજા તરફથી મળેલું ભેટણું લઈને સ્વપ્નપાઠકા પેાતાના ઘેર જશે.
ઈન્દ્રનું' આસન કંપાયમાન થવાથી પ્રભુનું યંત્રન જાણી ઈન્દ્ર ત્યાં આવશે, માતાપિતાને નિવેદન કરી, તેમની પૂજા કરી ચાલી જશે, પ્રભુના પ્રભાવથી હાથી-ઘેાડા વિગેરેથી રાજ્ય વૃદ્ધિ પામશે, કુબેરની રત્નવૃષ્ટિથી ઘર ભરપૂર હશે, પરંતુ માતાનું ઉદર વધશે નહી. ( તીર્થંકરને જન્મ આપ્યા પછી માતા કેાઈ સંતાનને જન્મ આપતી નથી, તેથી તે રત્નકુક્ષિણી કહેવાય છે.) પૃથ્વી માણેકની જેમ મેઘમાલા મેાતીઓની જેમ ગુઢ ગર્ભને ધારણ કરતી રાણી અત્યંત શોભાયુકત બનશે.
પ્રભુના વધવાની સાથે માતાના તુ વધતા જશે, ગર્ભ અને પતિમાં મમત્વને ધરનારી શરીર અને રાજ્યમાં ભવન અને વંભવમાં, મમત્વને ધારણ કરશે નહી. સપૂર્ણ સમયે માધ સુદ ત્રીજના ચંદ્રમાના મૌન રાશીમાં ચાળ પ્રાપ્ત થયે છતે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગ્રહેાએ ઉચ્ચસ્થાના પ્રાપ્ત કરેલ હશે.
ગંગા સુવર્ણ કમલની જેમ પૃથ્વી, સુમેરૂની જેમ અધરાત્રિના સમયે ભદ્રા માતા પુત્રને જન્મ આપશે, એકસે આઠ લક્ષણાથી યુક્ત અત્યંત સુંદર પૂત્રને જોઈ માતા પેાતાના પૂત્ર જિન થશે તેવા વિચાર કરીને નિશ્ચય કરશે,