________________
સર્ગ ૧૭ મો જબુદ્વીપના સુમેરૂ પર્વતના દક્ષિણ ભાગમાં પવિત્ર ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં પુરૃ નામનું નગર હશે, બન્ને તરફની લહમીથી વર્ગને લજજા ઉપજાવનાર હશે, પૃથ્વી રૂપ વનિતાના ભાલ ઉપર કપુરના તિલકની સમાન જિન પ્રાસાદેથી પિતાના નામને સાર્થક કરશે, તે નગર સરસ્વતીના ભંડાર જેવું હશે, તે નગર ચાર દ્વારવાળું હોવા છતાં પણ લક્ષ્મીને આવવા માટે સે દ્વાર હોવાથી શત દ્વારા તેનું નામ લેકે કહેશે.
જે નગર વજદંડથી અમરાવતીને જીતવાવાળી થશે, જ્યાંના લેકે પાંચ વર્ગોના અભ્યાસમાં “રત” હોવા છતાં, ધર્મના ચારે અંગોને સાધવામાં કુશળતાવાળા હશે. જ્યારે વિલાસિની વર્ગ, વ્યાક્તિ, વક્રોક્તિ, વાસ્તવ વનિઓની લીલાઓથી પ્રૌઢ કવિઓને પણ જીતનારે હશે, જ્યાંના શ્રીમતાના ઘર નાટકની જેમ સર્વેને આનંદ આપનારા હશે, તે નગરમાં સમ્મતિ નામે પવિત્રાત્મા રાજા થશે, જેમની વીરતાના પ્રતાપથી શત્રુ રાજાઓ દુઃખી થઈને સમુદ્રને આશ્રયસ્થાન બનાવશે, એવા તેજસ્વી રાજાની સામે બુધ, શુકની સમાન શત્રુઓ જે દિશામાં ઉત્પન્ન થશે. તેજ દિશામાં અસ્ત થશે, જૈન ધર્મની એક છત્ર સ્થાપના તે રાજા કરશે, ગજગામિની, ભદ્રપ્રકૃતિવાળી, સહુના
મની વીરતાના પ્રતીક એવા તેજસ્વી
થશે