________________
૩૧૪
નદી-નંદીમિય–સુંદરબાહુ-અતિઅલ-મહાબલ-બલદ્વિપૃષ-ત્રિપુષ્ટ નામના નવ વસુદેવ થશે.
તિલક-લેહજંઘ, વજીવ-કેસરી બલી-પ્રહૂલાદઅપરાજિત-ભીમ-સુગ્રિવ–એ નવ પ્રતિવાસુદેવ આગામિક કાળે થશે.
જયંત–અજીત–ધર્મ–સુપ્રભવ-સુદર્શન-આનંદ-નંદન -પ-સંકર્ષણ એ નવ બલદેવ થશે.
એ સર્વ મલીને ત્રેસઠ શલાકા પુરૂષ થશે.
યમુના સરોવરની જેમ આ ભરતક્ષેત્રમાં અવસપિણી અને ઉત્સર્પિણી કરતે “કાલ'નાગની જેમ અત્યંત ભયદાયક છે. જિનેશ્વર દેના આશ્રયે જઇને તે કાલા રૂપી નાગનું દમન થઈ શકે છે. તે સિવાય બીજો કોઈ માર્ગ નથી.
અમમ સ્વામિ ચરિત્રને સળગે સર્ગ સંપૂર્ણ