________________
૩૩૧ ત્રણ દિશામાં મૂકવામાં આવશે, કેટી સૂરાસૂર મનુષ્યથી પરિવરેલા, દેવેથી સ્તુતિ કરાતા પ્રભુ પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરશે, ત્યાં આવી ચિત્યવૃક્ષ અશોકને ત્રણ પ્રદક્ષિણા ફરી “નમ તીર્ધાય” આ પ્રમાણે બેલી પ્રભુ પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બિરાજમાન થશે. પ્રભુની ત્રણ પ્રતિમાઓ બનાવી બીજી ત્રણ બાજુમાં દેવતાઓ સ્થાપિત કરશે
તે વખતે પ્રભુ ચતુર્મુખ દેખાશે, જે દ્વારા દેશના શ્રવણ કરવામાં કેઈને અંતરાય થશે નહી, પ્રભુનું ભામંડલ તે વખતે ધર્મશ્રીના સુવર્ણકુંડલ સમાન શોભાયમાન હશે, તે વખતે આકાશને વલવવાની ઈછાવાળા સમુદ્રની જેમ ગંભીર, દુંદુભિને નાદ ફેલાશે, બધાજ દેવે, વિદ્યાધરે, વ્યંતરે, ય, રાક્ષસે, મનુષ્ય, તિર્યંચે, પ્રભુની દેશના શ્રવણ કરવા યાચિત સ્થાને ઉપર બેસશે, જન પ્રમાણ ક્ષેત્રમાં કોટી કોટી પ્રાણીઓ સમાઈ જાય છે. | કઈને કઈ પણ પ્રકારે બાધા પહોંચતી નથી, તે તીર્થંકર પરમાત્માને અતિશય છે. તે વખતે કઈ પણ પ્રકારનું કેઈને બંધન હોતું નથી, પરસ્પર વૈરને પણ પ્રાણીઓ ભૂલી જાય છે. કેઈ પણ પ્રકારના ભયથી પ્રાણએને દુઃખ થશે નહી. કેઈના મનમાં માયા પણ હશે નહી.
ઉદ્યાનપાલક દ્વારા શતદ્વાર પુરાધીશને પ્રભુના કેવલજ્ઞાનોત્સવની ખબર પડશે ત્યારે તે રાજા હર્ષમાં આવી છે