________________
૩૩૭
તે વખતે ગૌડ દેશમાં લક્ષમીપુરાધીશ લમણસેન નામના જ હતા, એક દિવસ સભામાં સજ્યમંત્રી છી હર્ષે એકાન્તવાદને ઉપદેશ કર્યો. તે વખતે કારણ સંગે શૂર” રાજાને દૂત ત્યાં આવ્યું હતું, તેણે વાદવિવાદથી એકાન્તવાદનું ખંડન કર્યું. જેનાથી લક્ષમણુસેન રાજાને શૂર” રાજા ઉપર ક્રોધ આવ્ય, લક્ષ્મણસેન રાજાએ અભિમાનમાં આવીને શુર રાજા તરફ પિતાને દૂત મેકલ્ય, અને આદેશ આપ્યો કે તમે જૈન ધર્મ છેડીને મારી પાસે આવે, નહી આવે તે તમને ઉચિત દંડ આપવામાં આવશે.
“શ્રી” રાજાએ ગડાધીશ “દૂત' ચંડવેગને અનેક પ્રકારની નીતિને ઉપદેશ આપે, પરંતુ નીતિ માર્ગને ઉપદેશ દૂતને લાગે નહી. ત્યારે “શૂર” રાજાએ ધર્મ છોડવાની વાત સ્વીકારી નહી. તે પાછા આવી લક્ષ્મણસેનને વાત કરી ત્યારે લક્ષ્મણસેન લશ્કરથી સજજ બનીને યુદ્ધના માટે ચાલ્ય, શરરાજાની સીમા ઉપર આવી દૂત દ્વારા શૂર રાજાને સમાચાર મોકલાવ્યા.
પરંતુ શુર રાજાએ ધર્મ ભ્રષ્ટ થવાનું સ્વીકાર્યું નહી. અહીં પણ યુદ્ધની તૈયારીઓ કરવા માંડી, લક્ષ્મણસેનના પરાક્રમને જાણતા શૂર રાજાના મંત્રીઓએ ધર્મને છેડી દેવા વિનંતિ કરી પણ શૂરરાજાએ માન્યું નહીં.
લમણસેને પોતાની સેનાથી નગરને ઘેરી લીધું. અનેક પ્રકારના પ્રાણાંત ઉપસર્ગ કર્યા, શૂરરાજાના ચિત્તમાં જરા પણ ફેરફાર થયે નહી. શરરાજાના મનમાં જિન
– ૨૨