________________
: ૩૩૮
શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધા જાણીને દેવેન્દ્ર પેાતાના મનમાં અત્યંત આશ્ચય અનુભવવા લાગ્યા.
શૂરરાજાની મદદે પેાતાના સેનાપતિને મેકલ્યા, સેનાપતિને જોઈ શરરાજાએ હથી બેસવા માટે આસન આપ્યુ. સેનાપતિએ પોતાના આગમનનું કારણ શૂરરાજાને કહ્યું. અને ઈન્દ્રના સેનાપતિએ લક્ષ્મણુસેન રાજાની પાસે જઈને કહ્યું કે હું નીચ ! દુરાશય ! જિનધ`તુ ફલ પ્રત્યક્ષ દેખાય છે. તે પણ તું શા માટે તેમાં શ’સય લાવે છે.
તું નટની જેમ વાંચકપણુ' છેડી દે, નહીતર આ ઈન્દ્રના વજ્રથી તારા શિરચ્છેદ કરીશ, ભયભીત અનેલા લક્ષ્મણુસેને સેનાપતિની આજ્ઞાના સ્વીકાર કર્યા, પાતાન લશ્કરને સાથે લઈ પેાતાના દેશ તરફ પ્રયાણ કર્યું. ઈન્દ્ર, શૂરરાજાને પેાતાના અધ સિંહ્રાસન ઉપર બેસાડીને કહ્યું કે હું સૌમ્ય ! આપનું શું કાર્ય કરૂ ? તે વારે શૂરે હાથ જોડીને કહ્યું' કે હું દેવેન્દ્ર ! આપે ધર્મમાં ખાધક એવા લક્ષ્મણુસેનનું નિવારણ કર્યુ છે. આનાથ વિશિષ્ટ કાય કાઈ છે જ નહી પરંતુ જનધની ઉન્નતિ માટે આપ શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી, દેવેન્દ્ર સ્વીકાર કરીને સેનાપતિ સહિત પોતાના સ્થાનમાં ગયા, શૂરરાજા પણ નગરમાં આવ્યા, નાગરિકાએ મહેાત્સવપૂર્ણાંક સત્કાર કચ, સસાર ઉપર વૈરાગ્યને ધારણ કરી, પ્રત્રજયા ગ્રહણ કરી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી.
e.