________________
૩૨ શકેન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુના જન્મને જાણી સિંહાસન ઉપરથી ઉઠી, સાત, આઠ પગલાં આગળ ચાલી, મિથ્યા દુષ્કત આપી, વિધિપૂર્વક પ્રભુને વંદના કરશે, અને તેના પતિઓને કહેશે કે ભરતક્ષેત્રમાં બારમા જિનેશ્વરને જન્મ થયો. તેમને જન્મત્સવ કરવા માટે ઈન્દ્ર પિતે જઈ રહેલ છે. તમે બધા દે અલંકારથી વિભૂષિત બનીને ચાલે એ પ્રમાણે ઉદ્દઘોષણા કરાવશે, અષા ઘંટને અવાજ બત્રીસ લાખ વિમાનમાં વાગશે, બધા દેવતા ઈન્દ્રની સમક્ષ આવશે, ઈન્દ્રની આજ્ઞાનું પાલન કરનાર પાલક દેવ, ઈન્દ્રને માટે નવિન વિમાન તૈયાર કરશે, તે વિમાનમાં કેટી દેવેની સાથે ઈન્દ્ર આરૂઢ થશે.
છે, સહેજ બનીને આ
વિમાને
બત્રીસ લાખ વિમાનની મધ્યમાં તે વિમાન સુરાચલની જેમ સુશોભિત લાગશે, અનેક દ્વીપ અને સમુદ્રનું ઉલ્લંઘન કરી શક્રેન્દ્ર પ્રભુને જન્મ થયો છે. ત્યાં આવી પ્રભુને તથા તેમની માતાને નમસ્કાર કરી પ્રભૂની કાવ્યસ્તુતિ કરશે, સ્તુતિ કર્યા પછી ઈન્દ્ર પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને મેટા આડંબરપૂર્વક જન્માભિષેક કરશે. અને ઈશાનથી લાવીને માતાની પાસે મૂકશે, પ્રભુના કાનમાં બે દિવ્ય કુંડલે પહેરાવશે. અનેક મણીઓથી બનાવેલ એક જુમખું પ્રભુની દષ્ટિ પડે તેવી રીતે પ્રભુના આનંદને માટે મૂકશે.
ઈન્દ્ર પિતાના સેવકો દ્વારા મોટા સ્વરોથી ઉલ્લેષણ