________________
સગ અઢારમે.
ત્રીસ લાખ વર્ષ સુધી રિણાક્ષીસમાન પૃથ્વીને ઉપભાગ કરીને પ્રભુના ભાગાવલી કમ ના ક્ષય થશે, પેાતાના જ્ઞાનથી સંયમકાળ જાણી પેાતાના વિનિત પુત્રને રાજ્ય ગ્રહણ કરવાને માટે આગ્રહ કરશે, વિનયી પુત્ર પણ પિતાને કહેશે કે હું પિતાજી ! આપની ભક્તિમાં બાધક એવું રાજ્ય અને જોઇતું નથી, ક્ષમાશીલ પિતાના ચરણેાની ઉપાસના કરવામાં મનુષ્યાને જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનદ સિ’હાસન ઉપર એસવાથી મલતા નથી. દેવ ! આપના ચરણ કમલની સેવાથી જ હુ` રાજહ ́સ સમાન છું, તેા પછી ક્ષણિક રાજ્યનુ મને પ્રત્યેાજન પણ શુ છે ?
પ્રભુ પુત્રને ખૂબ જ સમજાવવાના પ્રયત્ન કરશે અને કહેશે કે હું પુત્ર! આ પૃથ્વી નિરાધાર છે, રક્ષકના વિના કુર માણસેાથી આ રાજ્ય નષ્ટ થઈ જશે, માટે મારી આજ્ઞાથી રાજ્યનું રક્ષણ તારે કરવું જોઈએ. આ પ્રમાણે કહીને ‘અમમરાજ' પોતાના પુત્રની ઇચ્છા નહિ હોવા છતાં પણ રાજ્યાભિષેક કરશે. રાજાએથી સેવાતા નવીન રાજવી ના મ'ડળના સૂર્યની જેમ શોભાયુક્ત દેખાશે, સારસ્વત આદિલકાન્તિક દેવા આવી ધમ રાજ એવા ‘અમમસ્વામિ'ને પ્રણામ કરશે.