________________
૩૦૧ છેડા પાણીના સમુહ તરફ ગયા, અને સર્વે ત્યાં વિનાશ પામ્યા, તે સ્વપ્નનું ફલ હે રાજન ! તમે સાંભળે.
ગંભીર એવા ભલા અર્થને જાણનારા, સર્વથા અને યશાશક્તિએ નિયમ કરવા એવા માર્ગને વિષે કુશલ, રાજાના ન્યાયે કરીને રહેલા, ઉપાશ્રયને વિષે અનિશ્ચિત, એવા સાધુની પરંપરા તે વાવડી અને અત્યંત વક્ર, જડ, ઘણા કલેકે કરી સંયુક્ત, અધર્માચારી, દુકાનુષ્ઠાનને વિષે રક્ત, ખરાબ પરિણતિથી દુષ્ટ માર્ગે જવાવાળા, જે લોકે તે કર્મબંધનના કારણે મૂઢ ધાર્મિકજને કાગડા જેવા જાણવા, એવા પુરૂષો સુસાધુરૂપ વાવડીને તજી કુલીગ રૂપ કુત્સિત તલાવના માર્ગે જશે, તે વારે મૂઢ ધમને કઈ ગીતાર્થ કહેશે તે પણ કુત્સિત તલાવ દેખીને તે માગે જશે, અને પાખંડીના ધર્મ વિષે રૂચિવાળા થઈને પિતાનો વિનાશ નોતરશે, જ્યારે ગીતાર્થ ગુરૂના વચનેને માનવાવાળા આત્માઓ શુદ્ધ ધર્મના આલંબને સંસારને, તરી જશે.
અનેક જીવોથી આકુલ એવું જે વન તેમાં સિંહનું મૃતક કલેવર છે. પણ તેને કઈ જનાવર ભક્ષણ કરતું નથી. અનુક્રમે તે કલેવરમાં કીડા પડ્યા, તે દેખીને ઘણું. જનાવર તેને ઉપદ્રવ કરે છે. હે રાજન ! તમે એવું જે પાંચમું સ્વપ્ન જોયું છે. તેનું ફલ સાંભળો.
પ્રવચન સિદ્ધાંત રૂપ સિંહ જાણ, જ્યાં ધર્મને જાણવાવાળા ઘણુ મનુષ્યનું છે. એવું ભરતક્ષેત્ર રૂપ વન