________________
૩૦૬
શ્રી ગૌતમ ગણુધરે પૂછ્યુ કે ત્યારબાદને કાલ કેવા હશે ? તે વારે પ્રભુએ કહ્યુ કે મારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ પછી પાંચમા આરાની શરૂઆત થશે, મારા નિર્વાણ પછી ૧૯૧૪ વર્ષ બાદ પાટલિપૂત્ર નગરમાં ચૈત્રાષ્ટમીના દિવસે ચ'ડાલના કુલમાં એક રાજા ઉત્પન્ન થશે, જેના કલ્કી, ચતુર્ભૂખ અને રૌદ્ર એ ત્રણ નામ જગતમાં વિખ્યાત થશે, તે વખતે મથુરામાં રામકૃષ્ણુનુ મંદિર ટુટી પડશે, તે રાજા સ્વભાવથી અત્ય ́ત ક્રૂર, ક્રોધી, માની, માયાવી અને લેાલી થશે, તેના રાજ્યમાં દુકાળ, રાજ્યભીતિ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે અનેક પ્રકારના ઉપદ્રવા થશે,નગરમાં ફરતાં ફરતાં પાંચ સ્તુપાને જોઈ લોકોને પૂછશે કે કીર્તિના પવતા કેણે બનાવ્યા છે, તે વારે લેાકે! કહેશે કે આ પાંચે સ્તુપે સુવણ ના છે અને નદરાજાના બનાવેલા છે.
તેના આ સ્તુપાનું સુવર્ણ કાઇ લઇ શકે તેમ નથી, લેાકેાની વાત સાંભળી કલ્કી, અત્યંત લેભથી સુત્રણ ના સ્તુપાને ખાદાવી સુવર્ણ લઇ જશે, ધીમે ધીમે તે આખા પાટલીપૂત્રને ખેાદાવી નાખશે, તેની અંદરથી લવ દેવી નામની શિલામય ગાય ઉત્પન્ન થશે, આહાર લેવા જતા જૈનમુનિઓને પાતાના શિ`ગડા મારવાની ઈચ્છા કરશે, સ્થવિર મુનિએ કહેશે કે આ ગાય નગરમાં ઘણું! ઉપદ્રવ કરે છે. માટે સાધુએ બીજી જગ્યાએ ચાલ્યા જાય, તે સાંભળી