________________
૩૦૭
ઘણા ચાલ્યા જશે, ત્યારે ઘણા સાધુએ કહેશે કે કર્મવશ પ્રાણીને શુભાશુભ ફલ ભેગવવું જ પડે છે. તેને જીતવા વાળું જગતમાં કઈ જ નથી.
કલ્કી, પિતાના નામની સાર્થકતા કરવા માટે પાખંડીએથી કરની માંગણી કરશે, અને તેઓ તેને આપશે. ત્યારબાદ જૈન સાધુઓને પણ કરના માટે હેરાન કરશે, જૈન સાધુએ તેને કહેશે કે હે રાજન ! અમે લેકે અપરિગ્રહી છીએ, અમે ધર્મને છઠ્ઠો ભાગ છેડીને તને શું આપીએ, માટે આપ આવી દુષ્ટ પ્રવૃત્તિ છેડી દે, આવા કાર્યથી કલ્યાણ થતું નથી, સાંભળીને કલકી, યમરાજની જેમ કોધિત બની લાલ આંખે બતાવશે, એટલામાં નગરની અધિષ્ઠાત્રી દેવી તેને મારશે, અને દેવીના મારવાથી નગ૨માં રહેલા મુનિઓને વંદના કરશે, તેમની ક્ષમાયાચના કરશે, અને છેડી મૂકશે.
પાટલી પૂત્રમાં ભયંકર ઉત્પાત થવા માંડશે, લગાતાર સત્તર દિવસ સુધી વરસાદ વરસશે, ગંગાને પ્રવાહ નગરને ડુબાડશે, નગરને નાશ થશે, પાણીના ઉપદ્રવથી મુકત બની કલકી નન્દના સુવર્ણ વ્યય કરી સુંદર નગર વસાવશે. પછીથી નગરમાં સાધુઓને વિહાર થશે, ચિત્યે પણ દેખાવા લાગશે, સંપત્તિ પણ વધવા લાગશે. - જ્યારે કલકીનું મૃત્યુ નજીક આવશે ત્યારે ફરીથી સાધુ પાસે ગોચરીમાં છઠ્ઠો ભાગ માગશે, શાસનદેવી કલ્કીને