________________
૩૦૪ દેનાર થશે, આ બીજ રૂપ જે સાધુ હશે, તેને સાધુની બુદ્ધિએ દુર્વિદગ્ધ ગ્રહણ કરશે, અસ્થાનકને વિષે અવિધે સ્થાપશે, જેમાં કીડા પ્રમુખ તેઈન્દ્રિય જીવ ઘણું ઉપજે એમ અજાણ મૂખ લેક ધર્મની શ્રદ્ધાએ કરી જે સુપાત્રને પામશે, તે પણ અવિધિ અબહુમાનાદિક દઈને એવી રીતે કરી નાખશે કે જે થકી પુણ્યરૂપી અંકુરા કુટશે. નહિ, અને કુટશે તે ઉચ્છેદ થઈ જશે. - આઠમે સ્વને પ્રસાદના શિખરને વિષે ફીરદકથી ભરેલા અને સુત્રાદિકથી શેભાયમાન કંઠવાલે એ જે કલશ છે. તેની જ નજીકમાં બીજી ભૂમિ ઉપર ગવારહિત, ભાંગેલ ઘંટ છે. તે સારો કલશ ભાંગેલા ઘડા ઉપર પડવાથી સારે પણ ભાંગી જાય તેનું ફલ હે રાજન ! હું કહું છું તે તમે સાંભળે.
ઉગ્ર વિહાર કરી વિહાર કરતા અને પૂજા-પ્રતિષ્ઠાને પામેલા એવા પ્રસાદ શિખર ભૂમિએ રહેલા, જે સાધુઓ તે કાલને વિષે દેશે કરીને પિતાનું સત્તર ભેદે જે સંયમ તેનાથી ચલિત થાય, અને શિતલવિહારી તથા મંદવિહારી થશે, અસંયમ સ્થાને રહેલા ભાંગેલા ઘડાની જેમ ભગ્ન પરિણામી થશે.
તેનાથી સુસાધુ દૂર રહેશે, તે પણ અન્યત્ર વિહારના અભાવથી પાસત્કાદિક છે ત્યાં આવીને રહેશે અને પીડાને પામશે, ઘણા સારા સાધુ સારા ક્ષેત્રને છેડી