________________
૩૦૨
-જાણવું. તેમાં વિરલા આત્માઓ સુગુરૂને આત્મદ્ધારક માનવાવાળા અને ધર્મના ધેરી રૂપ સિંહ કલેવર જેવા છે. અન્ય દર્શનીઓ કુધર્મને આચારનારા, તે વનચર અને સમુહ જાણ, તેઓ એમ માને છે કે જિનપ્રવચન અમારી પૂજા સત્કારનો નિષેધ કરે છે. માટે તે અન્ય દર્શનીઓ શ્રી જિનપ્રવચનને વિષે યદ્રા તા બેલનારા છે.
મહા અનર્થને ફેલાવનાર છે. તેવા માનવે ધાપદ જેવા છે. તે શ્વાદ રૂ૫ અન્ય દર્શનીઓથી યદ્યપિ તે પ્રવચનરૂપ સિંહ કલેવર ઉપદ્રવ પામ્યું નથી, તો પણ તે કલેવર અતિશયના અભાવથી પ્રભાવ રહિત થશે, જેમ સિંહ કલેવરમાં કીડા પડ્યા, તેમ પ્રવચનમાં રહીને જ પિતે પિતાના ધર્મને નિદશે, જિનશાસનની અવહેલના કરશે. તેથી અન્ય દર્શનીઓ કહેશે કે જેની અંદર અંદર લઢે છે. એક પરંપરા ચાલતી નથી, જિનપ્રવચનમાં કોઈ પણ પ્રકારને અતિશય નથી.
તેથી કુમએ નિર્ભયપણે જિન-પ્રવચનને ઉપદ્રવ કરશે, પંચમકાળના વિષે શ્રી જિનશાસન તે સિંહ કલેવરની પેઠે તમે લબ્ધિ તથા જ્ઞાનાતિશય ઈત્યાદિ પ્રભાવથી રહિત થશે, પણ જેમ સિંહના મૃતકને જોઈ જનાવર દૂર નાસી જાય, તેમ જૈન ધર્મના શુદ્ધપાલક સાધુ મુનિ એના પ્રભાવની આગળ અન્ય દર્શનીઓ રૂપી શિયાળી ઉભા રહી શકશે નહી. તથા નાના પ્રકારના સ્વચ્છેદાચારી