________________
૨૭૩
વેગવાન ઘોડા ઉપર બેસીને “અભવ્ય હવાથી મનમાં જ પ્રભુની નિન્દા કરતે ગિરનાર પર્વત ઉપર ગયે, પ્રભુને વંદન કર્યું.
બાળક પાલકે પ્રાતઃકાલમાં શ્રીકૃષ્ણની પાસે ઘેડાની માગણી કરી. પ્રભુને પ્રથમ જેણે વંદન કર્યું હશે, તેને હું પ્રભુને પૂછયા પછી જ ઘડે આપીશ, પ્રભુએ કહ્યું કે પાલકે અશ્વના લેભથી અને શાંખકુમારે ભાવથી વંદન કર્યું છે. શ્રીકૃષ્ણ બનેની પરિણતી માટે પૂછ્યું, ત્યારે પ્રભુએ કહ્યું કે પાલક “અભવ્ય' છે શકુમાર ભવ્ય છે. શ્રીકૃષ્ણ શબને ઘેડો આવે, પાલક પ્રભુને નિર્દક માની નગરમાંથી શ્રીકૃષ્ણ કાઢી મૂક્યો, શામ્બને ભવ્ય જાણ તેને મંડલાધીશની પદવીથી વિભૂષિત કર્યો.
| ઇતિ તેરમો સર્ગ સમાપ્ત