________________
૨૯૦
તપેલું પાણી પીતા હતા. જ્યારે બલભદ્રમુનિ ઉપવાસાદિનું પારણું કરવાના હોય ત્યારે હરણ વિગેરે જંગલમાં ફરીને કઈ કઠીઆરાને અથવા ઘાસ કાપવાવાળાને લઈ આવે, સંકેત કરી બલભદ્ર મુનિના પારણાનું ધ્યાન કરાવતા હતા.
તેઓ પણ આહાર લાવતા અને બલભદ્રમુનિ પણ તેમની વિનંતિને એકદા સ્વીકાર કરીને પારણા માટે તેઓ પાસે જતા હતા. એક વખતે નજીકના નગરના રાજાને રથકાર સપરિવાર લાકડું લેવા માટે જંગલમાં આવ્યો હતો, તેને પક્ષિઓને આધારભૂત શાખાવાળા સીધા વૃક્ષને કાપીને પાડવાં, જ્યારે તે લેકે ભેજનને માટે તૈયાર થઈ રહ્યા હતા, તે વખતે હરિણે આવી મુનિને સંકેત કર્યો, માસે. પવાસના પારણા માટે મુનિને લઈ હરણ ચાલે.
રથકાર પણ બલભદ્ર મુનિને જોઈ અત્યંત આનંદ પામ્યા, તેણે મનમાં વિચાર્યું કે મેટા ભાગ્યથી જંગલમાં નિધિ સમાન મહામુનિને તે રોગ પ્રાપ્ત થયે, આવા વિશિષ્ટ પ્રકારના અતિથિને લાભ તથા આગમન મહાન પુણ્યદયના માટે જ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે વિચાર કરી, રથકારે મુનીશ્વરને આહારથી પ્રતિલાભિત ક્ય, તેના પુણ્યમાં કઈપણ પ્રકારને અંતરાય ન થાય, એમ વિચારી અનુગ્રહશાલી મુનિ, દેહની અપેક્ષા રહિત હેવા છતાં પણ કરૂણાથી ભિક્ષા ગ્રહણ કરી.
તે વખતે હરણે પિતાના મૂખને ઉંચુ કરી, આંખે માંથી આંસુઓને વરસાવતાં, તે મુનીશ્વર અને રથકારને